તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • ઉના | મુસ્લીમસમાજના પવિત્ર રમજાનમાસ શરૂ થતાં નાના મોટા સર્વે

ઉના | મુસ્લીમસમાજના પવિત્ર રમજાનમાસ શરૂ થતાં નાના મોટા સર્વે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉના | મુસ્લીમસમાજના પવિત્ર રમજાનમાસ શરૂ થતાં નાના મોટા સર્વે કોઇ ખુદાની બંદગી કરી રહ્યા છે. પવિત્ર રમજાન દરમ્યાન રોજા જરાખવા ફર્જ હોય છે. પણ નાબાલીક બાળકો પર રોજા ફર્જ નથી હોતા છતાં વડીલોના આચરણનું પાલન બાળકો દીલથી કરતા હોય છે.

ઊના શહેરમાં મુસ્લિમ સમાજનાં બાળકોએ રોઝા રાખી બંદગી કરી

અન્ય સમાચારો પણ છે...