ઊના શહેરના વોર્ડ નં.2 માં ગંદકીના ગંજ, આરોગ્યને ખતરો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊનામાં કોટવિસ્તારમાં વોડ નં.2 માં નદી ઝાંપા પાસે ગંદકીના ગંજ ખડકાયા હોય લોકોનાં આરોગ્ય પર ગંભીર ખતરો તોળાયો છે. ગંદુ પાણી ખાડામાંથી નળની પાઈપ લાઈનમાં જઈ રહ્યુ છે. પાલિકાનાં સફાઇ કર્મીઓ તો ડોકાતા નથી. આ વિસ્તારનાં સદસ્ય રીજવાનાબેન દલ અને રહીશોએ ચીફઓફિસરને રજુઆત કરી સાફ-સફાઇ કરાવવા માંગ કરી છે. તસવીર-જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...