તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • ઊના ફેવિકોલ એફસીસી ક્લબ દ્વારા વિવિધ પ્રકારનાં 120 વૃક્ષોનંુ રોપણ કરાયંુ

ઊના ફેવિકોલ એફસીસી ક્લબ દ્વારા વિવિધ પ્રકારનાં 120 વૃક્ષોનંુ રોપણ કરાયંુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના | ઊના શહેરમાં ફેવિકોલ એફસીસી ક્લબ દ્રારા વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં કંપનીના મિસ્ત્રી કારીગર ભાઇઓએ પોલીસ સ્ટેશન, સરકારી હોસ્પીટલ, ગૃપ્તપ્રયાગ, રફાળેશ્વર મંદિર, પીજીવીસીએલ કચેરી સહિતના ગ્રાઉન્ડમાં ગુલમહોર, સવન, બીલી, પારસ પીપળો, આંબલી, આંબળા સહીતના વિવિધ વૃક્ષોનું રોપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...