દેલવાડા -જૂનાગઢ લોકલ ટ્રેન સત્વરે ચાલુ કરવા માંગણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના- દેલવાડા ટ્રેન બંધ કરી દેવાતાં દેલવાડા, વેરાવળ, ગીરગઢડા, તાલાળા, સતાધાર, વિસાવદર સહિતના લોકો ભારે મુશ્કેલી અનુભવી રહયાં છે. ત્યારે રેલવે ટ્રેકનું સમાર કામ વહેલી તકે ન થતાં લોકોમાં રેલવે વિભાગ સામે ભારે રોષ પ્રસર્યો છે. ગીરગઢડા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુકેશભાઇ ગાંધીએ ભાવનગર ડિવીઝન રેલ્વેના જનરલ મેનેજરને પત્ર પાઠવી ટ્રેન સેવા ચાલુ કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...