તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • Una કાજરડી ગામની શાળાની બે છાત્રાઓ તાલુકા કક્ષાના ખેલમહાકુંભની સ્પર્ધામાં પ્રથમ આવી

કાજરડી ગામની શાળાની બે છાત્રાઓ તાલુકા કક્ષાના ખેલમહાકુંભની સ્પર્ધામાં પ્રથમ આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડોળાસા | ઊના તાલુકાનાં કાજરડી ગામની પ્રા. શાળા-2નાં બે છાત્રાઓ તાજેતરમાં યોજાયેલ તાલુકાકક્ષાનાં ખેલમહાકુ઼ભ અંતર્ગત અંડર-14 દોડ સ્પર્ધામાં ચારણીયા ઉર્મિલાબેન સાર્દુળભાઇ અને અંડર-14 લાંબી કુદમાં ચારણીયા રવિનાબેન રાણા પ્રથમ આવતા શાળાનું ગૌરવ વધાર્યું છે. જ્યારે અંડર-14 ભાઇઓની ખોખો ટીમ બીજા ક્રમે આવી હતી. આ સિદ્ધી બદલ શાળાનાં આચાર્ય રામભાઇ, ખેલમહાકુંભનાં કન્વીનર શૈલેષભાઇ પટેલ સહિતનાએ બાળકોને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...