તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • ઉના ગુરૂકુલમાં એક હજાર છાત્રોને તિલક, બેન્ડવાજા સાથે અપાયો પ્રવેશ

ઉના ગુરૂકુલમાં એક હજાર છાત્રોને તિલક, બેન્ડવાજા સાથે અપાયો પ્રવેશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉના | ગુજરાત સરકાર દ્રારા શાળાઓમાં પ્રવેશોત્સવ યોજવામાં આવી રહ્યો છે ત્યારે સ્વામીનારાયણ ગુરૂકુલમાં શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બાલમંદિરથી કોલેજ સુધીના 1 હજાર વિદ્યાર્થી ભાઇ-બહેનોએ પ્રવેશ મેળવ્યો હતો. જેમાં સ્વામી સંતો, આચાર્ય, અને અધ્યાપકોએ બાળકોને કુમકુમનો ચાંદલો કરી, બેન્ડવાજાથી સ્વાગત કરી પ્રવેશ અપાવ્યો હતો. આ ઉપરાંત રામનગર પ્રા.શાળા-2માં શાળા પ્રવેશોત્સવમાં બાળકોને શૈક્ષણિક કિટ અને સાઇકલનું વિતરણ કરી પ્રોત્સાહીત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...