Home » Saurashtra » Somnath » Una » જૂનાગઢ - દેલવાડા લોકલ ટ્રેન શરૂ ન થતા નાઘેરનાં લોકોમાં ભારે રોષ

જૂનાગઢ - દેલવાડા લોકલ ટ્રેન શરૂ ન થતા નાઘેરનાં લોકોમાં ભારે રોષ

Divyabhaskar.com | Updated - Aug 13, 2018, 04:00 AM

દર્દીઓને પણ નાછૂટકે ખાનગી વાહનમાં જવંુ પડી રહયું છે

  • જૂનાગઢ - દેલવાડા લોકલ ટ્રેન શરૂ ન થતા નાઘેરનાં લોકોમાં ભારે રોષ
    જૂનાગઢ- દેલવાડા ટ્રેન શરૂ ન થતાં નાઘેર પંથકનાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ના છુટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે. આ અંગે કાંધીગામનાં જયેશભાઇએ જણાવ્યું હતું કે, શ્રાવણમાસમાં પરિવાર સાથે સોમનાથ દર્શનાર્થે જવું હોય તો ફરજીયાત એસટી બસમાં જવું પડી રહયું છે. તેમજ સીમાચળ મહારાણાએ કહયું હતું કે, અત્યારે ટ્રેન શરૂ ન હોવાથી જૂનાગઢ જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત નાલીયા-માંડવીનાં સરપંચ ઇસ્માઇલભાઇ સુમરાએ ટ્રેનનાં મુદ્દે જણાવ્યું હતું દર્દીઓને ટ્રેનમાં આરામથી બેસાડી વેરાવળ-જૂનાગઢ સારવાર અર્થે જતાં હતાં. ખાનગી વાહનમાં જવું પડી રહયું છે.

    दैनिक भास्कर¾

    માંગ મીટરગેજની

    લોકલ ટ્રેન ચાલુ કરો

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending