• Home
  • Saurashtra
  • Somnath
  • Una
  • ઊના ખેતલીયા દાદાના સ્થાનકે સવા લાખ મહામૃત્યુંજયના જાપ કરાયા

ઊના ખેતલીયા દાદાના સ્થાનકે સવા લાખ મહામૃત્યુંજયના જાપ કરાયા

ઊના ખેતલીયા દાદાના સ્થાનકે સવા લાખ મહામૃત્યુંજયના જાપ કરાયા

DivyaBhaskar News Network

Aug 13, 2018, 04:00 AM IST
ઊના | ઊના શહેરના હીરા તળાવના કાંઠે આવેલ ખેતલીયા દાદા આરાધકના સાનિધ્યમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે જગ કલ્યાણ હેતુથી સવા લાખ મહા મૃત્યુંજયના જાપ, શીવ ભક્તિ, તથા ખેતલીયા દાદા ભક્તિનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ધાર્મિક કાર્યક્રમ મયુરભાઇ ગાંધી તેમજ મંડળ દ્વારા કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ દર્શનનો લાભ લીધો હતો.

X
ઊના ખેતલીયા દાદાના સ્થાનકે સવા લાખ મહામૃત્યુંજયના જાપ કરાયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી