• Home
  • Saurashtra
  • Somnath
  • Una
  • નાઘેરમાં મેઘમહેરથી મચ્છુન્દ્રી ડેમમાં હિલોળા લેતી જળરાશી

નાઘેરમાં મેઘમહેરથી મચ્છુન્દ્રી ડેમમાં હિલોળા લેતી જળરાશી

નાઘેરમાં મેઘમહેરથી મચ્છુન્દ્રી ડેમમાં હિલોળા લેતી જળરાશી
નાઘેરમાં મેઘમહેરથી મચ્છુન્દ્રી ડેમમાં હિલોળા લેતી જળરાશી

DivyaBhaskar News Network

Aug 13, 2018, 04:00 AM IST
તાજેતરમાં નાઘેરમાં ભરપુર વરસાદ પડી જતા જંગલમાં આવેલો મચ્છુન્દ્રી ડેમ નવા પાણીથી છલોછલ થઈ ગયો છે. ચોમાસાની સીઝન પહેલાં ડેમ સાવ ખાલીખમ હતો.ઉના અને ગીરગઢડા પંથક માટે આ ડેમ જીવાદોરી સમાન છે. પીવાનું અને સિંચાઈનું પાણી ડેમમાંથી ઉપલબ્ધ થાય છે. તસવીર-જયેશ ગોંધીયા

પહેલા

હવે

X
નાઘેરમાં મેઘમહેરથી મચ્છુન્દ્રી ડેમમાં હિલોળા લેતી જળરાશી
નાઘેરમાં મેઘમહેરથી મચ્છુન્દ્રી ડેમમાં હિલોળા લેતી જળરાશી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી