તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાપટ ગામનાં સરપંચે સ્વૈચ્છિક રાજીનામું આપ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના તાલુકાના ખાપટ ગ્રામ પંચાયતના સરપંચ હરીભાઇ ભીમભાઇ ઝાલાએ અંગત કારણોસર રાજીનામુ આપી દેતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. સરપંચે ક્યા કારણોસર રાજીનામુ આપ્યું તે અંગે હજુ સુધી કોઇ જાણવા મળ્યું નથી. હાલ ખાપટ ગ્રા.પં. ના સરપંચનો ચાર્જ ઉપસરપંચ કડવીબેન પાંચાભાઇ બાંભણીયાને ચાર્જ સોપવામાં આવ્યો છે. આમ, સરપંચના અંગત કારણોસર સ્વૈચ્છિક રાજીનામાથી રાજકીય આગેવાનોમાં ચર્ચા વિષય બની ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...