તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાન્ય ઇન્ડેક્સમાં ઘટાડાની ચાલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ધાન્યઇન્ડેક્સમાં આજે નરમાઇ તરફી ટ્રેન્ડ રહ્યો હતો.એનસીડેક્સ ખાતે આજે ધાણા, મકાઈ, ખાંડ, હળદરના ભાવ વધ્યા. જયારે જવ,ગોલ્ડન્યુ, ગોલ્ડહેજ, ગુવારગમ, ગુવારસીડ, જીરા, કપાસ, સરસવ, ચાંદી, સિલ્વરહેજ, સોયાબિન, સોયાતેલ, ઘઉના ભાવ ઘટયા હતા.ખાંડના વાયદામાં ૧૦ કરોડના, સિલ્વરહેજમાં૦૧ કરોડ, ગોલ્ડ ન્યુમાં ૦૧ કરોડના, ગોલ્ડહેજમાં ૦૧ કરોડના, ધાણા ૨૮ કરોડ, સોયાતેલમાં ૫૯૩ કરોડના વેપાર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...