તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • Una ઊનાની કોલેજમાં નવરાત્રી પૂર્વે રાસ ગરબા સ્પર્ધા, ખેલૈયાઓએ અવનવા રાસ રજુ કર્યા

ઊનાની કોલેજમાં નવરાત્રી પૂર્વે રાસ-ગરબા સ્પર્ધા, ખેલૈયાઓએ અવનવા રાસ રજુ કર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના | ગુપ્ત પ્રયાગ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એચ.એમ.વી કોલેજના ડાયરેક્ટર નિલીનીબેનના માર્ગદર્શન હેઠળ નવરાત્રી પૂર્વે રાસ-ગરબા સ્પર્ધા યોજાઈ હતી.જેમાં છાત્રોએ અવનવા ગરબા રજૂ કર્યા હતા.અને વિજેતાઓને બિરદાવવામાં આવ્યા હતા.આ તકે કમલેશભાઈ મહેતા,ભુપતભાઈ રાઠોડ,ડો.નિલાબેન ચુડાસમા,ધાંધલાભાઈ,જે.બી સાવલીયા, ત્રિવેદીભાઇ, પર્વતીબેન,બાબુભાઇ,વાજાંભાઈ,ગોસ્વામીભાઈ,ભાવેશભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...