Home » Saurashtra » Somnath » Una » Una - ઉના આંગણવાડી કેન્દ્રના બાળકોને આઇસ્ક્રીમ વિતરણ કરાયંુ

ઉના આંગણવાડી કેન્દ્રના બાળકોને આઇસ્ક્રીમ વિતરણ કરાયંુ

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:36 AM

Una News - ઊના | ઊના શહેરની અલ્પવિસ્તારમાં આવેલી આંગણવાડી કેન્દ્રના બાળકોને ઉના ડે.કલેક્ટર અેમ.કે.પ્રજાપતિ પુત્રનો બર્થડે...

  • Una - ઉના આંગણવાડી કેન્દ્રના બાળકોને આઇસ્ક્રીમ વિતરણ કરાયંુ
    ઊના | ઊના શહેરની અલ્પવિસ્તારમાં આવેલી આંગણવાડી કેન્દ્રના બાળકોને ઉના ડે.કલેક્ટર અેમ.કે.પ્રજાપતિ પુત્રનો બર્થડે નિમીતે કેન્દ્રના તમામ બાળકોને આઇક્રીમનું વિતરણ કરેલ હતું. જેમાં આઇ.સી.ડી.એસ. મધુબેન વાઢેર તથા સુપર વાઇઝર લાભુબેન વાઢેરએ વિતરણ કરી બાળકોને પ્રોત્સાહીત કરેલ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ