Divya Bhaskar

Home » Saurashtra » Somnath » Una » Una - ગીર-નાઘેર પંથકનાં 125 વિદ્યાર્થીઓનાં ચાતુર્માસમાં ધારણા-પારણાં

ગીર-નાઘેર પંથકનાં 125 વિદ્યાર્થીઓનાં ચાતુર્માસમાં ધારણા-પારણાં

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:36 AM

ઊના| સ્વામી નારાયણ ગુરૂકુળ મેમનગરમાં વસતા સંતો તથા દર્શનમ્ સંસ્કૃત મહા વિદ્યાલયમાં અભ્યાસ કરતાં સંતો પણ પોતાની...

  • Una - ગીર-નાઘેર પંથકનાં 125 વિદ્યાર્થીઓનાં ચાતુર્માસમાં ધારણા-પારણાં
    ઊના| સ્વામી નારાયણ ગુરૂકુળ મેમનગરમાં વસતા સંતો તથા દર્શનમ્ સંસ્કૃત મહા વિદ્યાલયમાં અભ્યાસ કરતાં સંતો પણ પોતાની અનુકુળતાં પ્રમાણે પયોવ્રત, ચાન્દ્રાયણ, ધારણા-પારણાં કરતાં હોય છે. જેમાં અન્ય વિદ્યાર્થીઓ પણ સ્વૈચ્છાએ જોડાતાં હોય છે. માધવપ્રિયદાસ સ્વામી, બાલકૃષ્ણ સ્વામી અને આચાર્ય સુર્યકાંતભાઇ પટેલની પ્રેરણાથી ચાતુર્માસમાં મેમનગર ગુરૂકુળમાં રહેતાં ધો.9 થી કોલેજ કક્ષા સુધીનાં કુલ 550 વિદ્યાર્થીઓમાંથી 25 ઉપરાંત વિદ્યાર્થીઓ એક માસ પર્યત ધારણાં પારણાના નિયમ લીધા હતાં. જેમાં ગીર-નાઘેર પંથકનાં 125 વિદ્યાર્થીઓ જોડાયા હતાં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending