Divya Bhaskar

Home » Saurashtra » Somnath » Una » Una - ઊના તાલુકામાં ભાજપ દ્વારા સભ્ય બનાવો અભિયાન શરૂ

ઊના તાલુકામાં ભાજપ દ્વારા સભ્ય બનાવો અભિયાન શરૂ

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:36 AM

ઊના | ગીરસોમનાથ જિલ્લામાં પ્રાથમિક સભ્યોમાં વૃધ્ધી વધારવા દરેક બુથમાં નવા સદસ્યો નોધવામાં આવશે. જેને લઇ દરેક...

  • Una - ઊના તાલુકામાં ભાજપ દ્વારા સભ્ય બનાવો અભિયાન શરૂ
    ઊના | ગીરસોમનાથ જિલ્લામાં પ્રાથમિક સભ્યોમાં વૃધ્ધી વધારવા દરેક બુથમાં નવા સદસ્યો નોધવામાં આવશે. જેને લઇ દરેક બુથમાં નવા યુવાનો મહિલાઓ બનાવવા ઊના તાલુકાના ખાપટ તેમજ નવાબંદર સહિત ગામોમાં યાદી અભ્યાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ સભ્ય રાજેશભાઇ ચુડાસમા, તાલુકા પ્રમુખ સામતભાઇ ચારણીયા, જિલ્લા આરોગ્ય સમિતી ચેરમેન હરીભાઇ સોલંકી, રામભાઇ વાઢેર, રાજુભાઇ ડાભી, તા.પ.પ્રમુખ વિરાભાઇ સોલંકીએ પત્રિકા વિતરણ કરી સદસ્ય અભ્યાન હાથ ધર્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending