ઊના-રાજકોટ રૂટ પર નવી બસ ફાળવાઇ

ઊના-રાજકોટ રૂટ પર એસટી તંત્રએ નવી બસ ફાળવતાં મુસાફરોમાં રાહત પ્રસરી છે. ઊના ડેપો દ્વારા ઊના-રાજકોટ વચ્ચે ઘણાં...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:36 AM
Una - ઊના-રાજકોટ રૂટ પર નવી બસ ફાળવાઇ
ઊના-રાજકોટ રૂટ પર એસટી તંત્રએ નવી બસ ફાળવતાં મુસાફરોમાં રાહત પ્રસરી છે. ઊના ડેપો દ્વારા ઊના-રાજકોટ વચ્ચે ઘણાં સમયથી એસટી બસ દોડાવવામાં આવી રહી છે. જે ઊનાથી 6 વાગ્યે ઉપડી વાયા વેરાવળ-જૂનાગઢ થઇ બપોરે 12:30 કલાકે રાજકોટ પહોંચે છે. આજદિન સુધી આ રૂટ પર જુની બસ દોડાવવામાં આવતી હોવાથી મુસાફરોને કયારેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જેથી તંત્રએ તાજેતરમાં જ નવી બસ ફાળવતાં મુસાફરોને પડતી મુશ્કેલીઓનો અંત આવ્યો છે.

X
Una - ઊના-રાજકોટ રૂટ પર નવી બસ ફાળવાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App