તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • Una
 • મેંદરડામાં સ્વામી નારાયણ મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી ભકિતપ્રકાશદાસજીનાં માર્ગદર્શન હેઠળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેંદરડામાં સ્વામી નારાયણ મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી ભકિતપ્રકાશદાસજીનાં માર્ગદર્શન હેઠળ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મેંદરડામાં સ્વામી નારાયણ મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી ભકિતપ્રકાશદાસજીનાં માર્ગદર્શન હેઠળ પ્રેમભકિત ગૃપ દ્વારા ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તસવીર- પ્રવિણ ભટ્ટ

હિરણેશ્વર નગરમાં ગણપતિજીની સ્થાપના કરાયા બાદ રોજ પુજા અર્ચના કરાઇ હતી અને લોકોએ દર્શનનો લાભ લીધો હતો. તસવીર- જીતેન્દ્ર માંડલીયા

માંગરોળનાં ખેતલફળીયા યુવક મંડળ દ્વારા ગણપતિની સ્થાપના કરાઇ હતી અને છપ્પન ભોગનો પ્રસાદ ધરાયો હતો. તસવીર- વિવેક મહેર

કોડીનારમાં મોચી બજારમાં સાંઇબાબા ગૃપ દ્વારા ગણેશોત્સવની ઉજવણી નિમિતે ભગવાનનાં 1 હજાર લાડુનો પ્રસાદ ધરાયો હતો. તસવીર- અરવિંદ સુચક

વડાલમાં જય બજરંગ બલી સેવકગણ દ્વારા ગણેશ ઉત્સવનુ઼ આયોજન કરાયું હતુ અને રોજ ગ્રામજનો દર્શનાર્થે ઉમટી પડતા હતા. તસવીર- મનિષ જોષી

ઉનામાં ભોયવાડામાં રિધ્ધી-સિધ્ધી યુવક મંડળ દ્વારા ગણેશોત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે ભગવાનને અન્નકુટનો થાળ ધરાયો હતો. તસવીર- જયેશ ગોંધીયા

ડોળાસા : કોડીનારનાં ગોહીલની ખાણ ગામની દક્ષિણામુર્તિ સોસાયટીમા઼ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તસવીર- અનિલ કાનાબાર

મેંદરડામાં પ્રેમભકિત ગૃપ દ્વારા ગણેશોત્સવ

તાલાલાનાં હિરણેશ્વર નગરનાં ગજાનન

માંગરોળમાં ગણપતિને 56 ભોગ ધરાયો

કોડીનારમાં સાંઇબાબા ગૃપ દ્વારા ગણેશોત્સવ

વડાલમાં જય બજરંગ બલી સેવકગણનાં ગણપતિ

ઉનામાં ગણેશજીને અન્નકુટનો થાળ ધરાયો

ગોહીલની ખાણ ગામે ગણેશોત્સવની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો