તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊનાનાં PI, PSIની જામીન અરજી મુલત્વી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઊનાનાંમોટાસમઢીયાળા ગામે ગત 11 જૂલાઇનાં દલિત પરિવાર પર કહેવાતા ગૌરક્ષકોએ અમાનુષી અત્યાચાર ગુજારેલ અને ઘટનામાં ફરજમાં બેદરકારી દાખવનાર ઊનાનાં પીઆઇ એન.યુ.ઝાલા, પીએસઆઇ પાંડે સહિત 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા હતાં. ચારેય કર્મીની સીઆઇડી ક્રાઇમે અટક કર્યા બાદ કોર્ટમાંથી રીમાન્ડ નામંજુર થતાં રાજકોટ જેલ હવાલે કરાયેલ. દરમિયાન પીઆઇ ઝાલા અને પીએસઆઇ પાંડેએ સોમવારે પોતાનાં વકીલ મારફત કોર્ટમાં જામીન અરજી રજુ કરેલ પરંતુ સરકારી વકીલ ઉપસ્થિત રહેવાથી બુધવારે કે ગુરૂવારે જામીન અરજી પર કોર્ટ સુનાવણી હાથ ધરશે એમ જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો