Divya Bhaskar

Home » Saurashtra » Somnath » Una » Una - ઊનામાં બાળકોએ માટીના ગણપતિજીનું ડોલમાં વિસર્જન કર્યુ

ઊનામાં બાળકોએ માટીના ગણપતિજીનું ડોલમાં વિસર્જન કર્યુ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:26 AM

ઊના દેલવાડા રોડ પર આવેલ બચપન પ્લે સ્કુલના બાળકોએ જાતે ઇકોફેન્ડલી ગણપતિની સ્થાપના કરી અને ગણપતિની સેવા પુજા...

  • Una - ઊનામાં બાળકોએ માટીના ગણપતિજીનું ડોલમાં વિસર્જન કર્યુ
    ઊના દેલવાડા રોડ પર આવેલ બચપન પ્લે સ્કુલના બાળકોએ જાતે ઇકોફેન્ડલી ગણપતિની સ્થાપના કરી અને ગણપતિની સેવા પુજા અર્ચના કરી અને ત્રીજા દિવસે પ્લાસ્ટિકની ડોલમાં પાણી ભરી બાપાનું વિસર્જન કરવામાં આવ્યુ હતું. આમ દિવ્યભાસ્કર દ્વારા માટીના ગણપતિની સ્થાપના કરવાના અભિયાનને સાર્થક કર્યું હતું. ઉપરાંત શિક્ષકો દ્વારા બાળકોને પ્લાસ્ટીક ઓફ પેરીસના ગણપતિની મૂતિને દરીયાના પાણીમાં વિસર્જન કરવાથી દરીયાને તેમજ માછલીઓને નુકશાન અંગે માહિતી આપવામાં આવી હતી. તસ્વીર- જયેશ ગોંધીયા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending