• Home
  • Saurashtra
  • Somnath
  • Una
  • Una - ઊના શહેરમાં કેન્સર નિદાન સારવાર કેમ્પ યોજાઈ ગયો

ઊના શહેરમાં કેન્સર નિદાન સારવાર કેમ્પ યોજાઈ ગયો

ઊના | ઊનામા શેબ્બી હોસ્પિટલ દ્વારા સદવિચાર ટ્રસ્ટ આયોજીત કેન્સર નિદાન અને સારવાર કેમ્પમાં અમદાવાદથી આવેલ અને ઘણા...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:26 AM
Una - ઊના શહેરમાં કેન્સર નિદાન સારવાર કેમ્પ યોજાઈ ગયો
ઊના | ઊનામા શેબ્બી હોસ્પિટલ દ્વારા સદવિચાર ટ્રસ્ટ આયોજીત કેન્સર નિદાન અને સારવાર કેમ્પમાં અમદાવાદથી આવેલ અને ઘણા વર્ષોના અનુભવી કેન્સર નિષ્ણાત ડો.કિન્નર શાહ, ડો.યશ શાહ અને ડો.જ્ઞાનેન્દ્ર મિક્ષા અને તેની ટીમ દ્વારા 45 દદીઓને તપાસ કરી નિદાન કરી સારવાર માટે માર્ગદર્શન આપેલ હતું. હાલ લંડનના પોતાના માતા પિતાની સ્મૃતિમાં ભૂપતભાઈ ધીરજલાલ ગાંધી દ્વારા આથિક સહયોગ મળેલ આ કેમ્પના અંતે સદવિચાર ટ્રસ્ટ દ્વારા દરેક ડોકટરોના આભાર વ્યક્ત કરી ઉપસ્થિત દદીઓને પણ આભાર માની સ્મૃતિ ચિહ્ન આપી કેમ્પ સંપની કરવામાં આવેલ આ તકે જેના દ્વારા કેમ્પનું આયોજન માટે માર્ગદર્શન મળેલ તેવા હરેશભાઇ જાદવનો પણ આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.

X
Una - ઊના શહેરમાં કેન્સર નિદાન સારવાર કેમ્પ યોજાઈ ગયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App