Divya Bhaskar

Home » Saurashtra » Somnath » Una » Una - ઊનાનાં નાથેજમાં સેવાસેતુ, 2623 પ્રશ્નોનો નિકાલ કરાયો

ઊનાનાં નાથેજમાં સેવાસેતુ, 2623 પ્રશ્નોનો નિકાલ કરાયો

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:26 AM

વેરાવળ | ઉના તાલુકાનાં નાથેજ ખાતે યોજાયેલ ચોથા તબક્કાનાં સેવાસેતું કાર્યક્રમમાં 2623 વ્યક્તિલક્ષી પ્રશ્નોનો સ્થળ...

  • Una - ઊનાનાં નાથેજમાં સેવાસેતુ, 2623 પ્રશ્નોનો નિકાલ કરાયો
    વેરાવળ | ઉના તાલુકાનાં નાથેજ ખાતે યોજાયેલ ચોથા તબક્કાનાં સેવાસેતું કાર્યક્રમમાં 2623 વ્યક્તિલક્ષી પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો. જેમાં ભાચા, ભડીયાદર, ચાંચકવડ, ગુંદાળા, કંસારી, મેણ,વાજડી, વાવરડા, આમોદ્રા, અંજાર, કોઠારી અને યાજપુર સહિત 13 ગામના અરજદારોએ ભાગ લીધો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending