તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • ઉના | ઉનાતાલુકાની યાજપુર પ્રા.શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દિતીબેન પ્રતાપસિંહ

ઉના | ઉનાતાલુકાની યાજપુર પ્રા.શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દિતીબેન પ્રતાપસિંહ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉના | ઉનાતાલુકાની યાજપુર પ્રા.શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દિતીબેન પ્રતાપસિંહ બારડ વર્ષ 2017માં લેવાયેલ જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષામાં પાસ થઇ કુટુંબ તથા શાળાનું ગૌરવ વધારેલ છે. તેથી યાજપુર પ્રા.શાળાના આચાર્ય જગદીશભાઇ રામનાણી તથા સમગ્ર સ્ટાફ પરીવારે તેમને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવેલ છે.

ઉનાની યાજપુર પ્રા.શાળાની છાત્રા નવોદયની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ

અન્ય સમાચારો પણ છે...