તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાજરડી ગામમાં 3 માસથી તલાટીનાં દર્શન દુર્લભ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઊનાતાલુકાના કાજરડી ગામ પંચાયતની ચુંટણી બાદ સતત અહેસાસ થવા લાગયો છે અને પંચાયતમાં તલાટી મંત્રી પણ ત્રણ માસથી દર્શન દુર્લભ બની જતાં પ્રજા મુશ્કેલમાં મુકાઇ છે પ્રશ્નો વારંવાર સરપંચ દ્વારા રજુઆત કરવા છતાં ઉકેલ આવતા તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરાયેલ છે.

કાજરડી ગામે પડતર પ્રજાના વિકાસ કામોને ધમધમતા કરવા અને પ્રજાને પડતી મુશ્કેલીથી છુટકારો લાવવા પંચાયતના વર્તમાન મહીલા સરપંચ અને સદસ્ય અર્થાગ મહેનત કરે છે. પરંતુ પંચાયત કચેરી ત્રણ માસ જેવા લાંબા સમયથી તલાટી મંત્રી આવતા હોવાના કારણે પંચાયત હસ્તે લોકોના વિકાસ કામો વિદ્યાર્થીઓને દાખલા ખેડુત ખાતેદારોને લગતા કામો પંચાયત મારફતે કરવાના થતા હોય તે અટકી ગયા છે તેમજ જર્જરીત રૂમોમાં કોમ્પ્યુટર અને સરકારી રેકોડ ખરાબ થતુ હોય અને કિંમતી સાધનો સામગ્રી બગડી રહી છે. અને તેને બચાવવા જરૂરીયાત પ્રશ્નોને હલ કરવા સરપંચ દ્વારા રજુઆત કરવા છતા રાજકિય રીતે તંત્ર દ્વારા કાજરડી ગામના પ્રશ્ન હલ કરાતા તલાટી મંત્રીને પંચાયતમાં હાજર રાખવા નિર્ણય લેવાતા પ્રશ્નને ગામ લોકોમાં રોષ વ્યાપિ ગયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો