તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જવ, એરંડા, જીરા, મકાઈ, સરસવ, સોયાબિનમાં સુધારો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એનસીડેક્સખાતે આજે જવ, એરંડા, ધાણા, ગુવારગમ,ગુવારસીડ૧૦, જીરા, મકાઈ, સરસવ, સોયાબિન, સોયાતેલના ભાવ વધ્યા હતા, જયારે કપાસ, ચાંદી, ખાંડ, હળદર, ઘઉના ભાવ ઘટયા હતા. એરંડાના વાયદામાં ૭૦૧ કરોડ, કપાસના વાયદામાં ૧૨૮ કરોડ, મકાઈમાં ૦૧ કરોડ, ખાંડના વાયદામાં ૦૧ કરોડના, ગોલ્ડહેજમાં ૦૧ કરોડના, ગુવારગમમાં ૨૩૯ કરોડના, ગુવારસીડ૧૦મા ૪૭૪ કરોડ, ધાણા ૧૭૬ કરોડ, સોયાતેલમાં ૩૪૯ કરોડના વેપાર થયા હતા. બુલીયનના વાયદામાં ગોલ્ડહેજ વાયદાના ભાવ રૂ .૨૫૮૨૩ ખૂલી રૂ.૨૫૮૨૩ પર બંધ રહયો હતો. અગાઉ શુક્રવારના કારોબારના અંતે કુલ ૪૭૧૩૪ સોદામાં ૨૮૪૯ કરોડ રૂપિયાના વેપાર થયા હતા. ક્રુડ તેલના વાયદામાં ૧૦૦ બેરલ, સિલ્વરહેજમા ૩૦ કિલોગ્રામના વેપાર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો