તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષામાં વધુ 6 કોપીકેસ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૌરાષ્ટ્રયુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ચાલી રહેલી પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા સત્તાધીશો દ્વારા પ્રયાસો ચાલી રહ્યા છે અને તેમાં સફળતા મળી રહી હોય તેમ દિન-પ્રતિદિન કોપીકેસની સંખ્યા ઘટી રહી છે ત્યારે સોમવારે વધુ બે કોલેજોમાં કોપીકેસ નોંધાયા છે. પરીક્ષા વિભાગે આપેલી માહિતી અનુસાર ગડુમાં બી.કોમ. સેમેસ્ટર-6ની પરીક્ષામાં એક અને ઊનામાં એલએલબી સેમેસ્ટર-4ની પરીક્ષામાં પાંચ કોપીકેસ નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે, જે કોલેજને પરીક્ષા કેન્દ્ર ફાળવાયું હોય તેના તમામ પરીક્ષાખંડમાં સીસીટીવી કેમરા ફરજિયાત કરાયા બાદ પરીક્ષામાં ચોરીનું દૂષણ ધીમે-ધીમે ઘટી રહ્યું છે. એકંદરે હાલ યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓ શાંતિ પૂર્વક ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો