• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • રાજકોટ | ઉનાળાનાધોમધખતા તાપમાં અબોલ પશુ પક્ષીઓ પાણી શોધતા હોય

રાજકોટ | ઉનાળાનાધોમધખતા તાપમાં અબોલ પશુ પક્ષીઓ પાણી શોધતા હોય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ઉનાળાનાધોમધખતા તાપમાં અબોલ પશુ પક્ષીઓ પાણી શોધતા હોય છે, ત્યારે સૌરાષ્ટ્ર પ્રાણી કલ્યાણ મંડળ દ્વારા શનિવારે સવારે 9 થી 12 અને સાંજે 4 થી 6 દરમિયાન 12 વિજય પ્લોટ રાજકોટ ખાતે ચકલીના માળા અને પક્ષીના પાણી પીવાના કુંડા, રામપાતરનું નિ:શુલ્ક વિતરણ કરાશે. સંસ્થા દ્વારા લોકોએ પોતાના ઘર અને ઓફિસ પાસે પક્ષીના પાણીના કુંડા, ચકલીના માળા રાખવા અપીલ કરવામાં આવી છે.

સેવા | પક્ષીને પાણી પીવાના કુંડા અને ચકલીના માળાનું વિતરણ

અન્ય સમાચારો પણ છે...