તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વંથલીમાં ભાજપ આગેવાનો દ્વારા મામલતદારને આવેદન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વંથલીમાંભાજપ તાલુકા અનુસુચિત જાતિ મોરચાનાં પ્રમુખ અને આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી ઊનાનાં સમઢીયાળાની ઘટનાને વખોડી કાઢી હતી. અને યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

વંથલી ભાજપ તાલુકા અનુસુચિત જાતિ મોરચા પ્રમુખ ગોવીંદભાઇ ચૌહાણ અને અન્ય આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી ઊનાનાં મોટા સમઢીયાળાના દલિત યુવાનો પર થયેલા અત્યાચારને વખોડી કાઢી આવુ અધમ કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી આમ વંથલીમાં આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહીની રજુઆત કરાઇ હતી.

ઊનાનાં મોટાસમઢીયાળાની ઘટનાને વખોડી. તસવીર- હાર્દિક કારીયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો