તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉના પાસેની કોલેજમાં તસ્કરો ઘુસ્યા, 22 હજારની ઉઠાંતરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાશહેરના વેરાવળ રોડ પર આવેલ ગીર વિકાસ મંડળની વાડીમાં એ.આર.ભટ્ટ કોલેજમાં ગતરાત્રીના બે અજાણ્યા શખ્સો પ્રવેશ કરી કોલેજની ઓફીસના તાળા તોડી રૂ.20,890 રોકડા તેમજ વાઇફાઇ રાઉટર રૂ.1500 ના મળી કુલ રૂ.22,390ના મુદામાલ ચોરી કરી લઇ ગયા અંગેની ઉના પોલીસમાં ફરીયાદ સિધ્ધાંર્થ કૌશીકભાઇ ઓઝાએ નોંધાવતા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે. ચોરીનાં વધતા બનાવોથી પોલીસ પેટ્રોલીંગ સામે સવાલ ઉઠ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...