તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષકનું સન્માન કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના| ગુરૂપૂર્ણિમાનાદિવસની ઉજવણીના ભાગરૂપે ગુરૂ પૂજનની પૂર્વ સંધ્યાએ સાંદીપની વિદ્યા નિકેતન દ્રારા શિક્ષણ ક્ષેત્ર કેળવણી દ્રારા જ્ઞાનયજ્ઞની શ્રેષ્ઠભૂમિકા ચરિતાર્થ કરનારા શિક્ષકો અધ્યાપકો કેળવણી કારોના પ્રતિવર્ષ થતા અધ્યપૂજા સન્માનના કાર્યક્રમમાં ગીરગઢડાના જ્યોતિષ વાચસ્પતિ અને રાષ્ટ્રપતિ એવોર્ડ શ્રેષ્ઠ શિક્ષક હરકાંતભાઇ માધવજી મહેતાનું સાંદીપતિના કુલપિતા અને ભારતીય ધર્મ સંસ્કૃતિ અને સંસ્કારના જ્યોતિર્ધર પ.પૂ.રમેશભાઇ ઓઝાના વરદ્ હસ્તે ચંદન તિલક અક્ષત, રૂદ્રાક્ષમાળા નામપત્રિ પુરસ્કાર અર્ધ્ય સન્માન પત્ર,સાંદીપનિ વિદ્યાગુરૂ એવોર્ડ 2017 મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરી શ્રેષ્ઠ શિક્ષણ તરીકે ભાવ વંદના અભિવાદન કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...