ઉમરાળા તાલુકાનો ધ્વજવંદન કાર્યક્રમ લંગાળા શાળામાં યોજાશે

ઉમરાળા બ્યુરો | 15મી ઓગસ્ટનાં રાષ્ટ્રિય પર્વની ઉમરાળા તાલુકા કક્ષાની ઉજવણી લંગાળા ગામે રાખવામાં આવી છે. બ્રાન્ચ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:30 AM
ઉમરાળા તાલુકાનો ધ્વજવંદન 
 કાર્યક્રમ લંગાળા શાળામાં યોજાશે
ઉમરાળા બ્યુરો | 15મી ઓગસ્ટનાં રાષ્ટ્રિય પર્વની ઉમરાળા તાલુકા કક્ષાની ઉજવણી લંગાળા ગામે રાખવામાં આવી છે. બ્રાન્ચ પ્રાથમિક શાળા, લંગાળા ખાતે યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમમાં શાળાનાં વિદ્યાર્થીઓ ગામમાં પ્રભાતફેરી સ્વરૂપે ફરશે, ત્યારબાદ સવારે 9 કલાકે ઉમરાળાનાં મામલતદાર રાજેન્દ્ર પટેલનાં હસ્તે ધ્વજવંદન કરીનેસમૂહમાં રાષ્ટ્રીગીતનું ગાન કરવામાં આવશે.

X
ઉમરાળા તાલુકાનો ધ્વજવંદન 
 કાર્યક્રમ લંગાળા શાળામાં યોજાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App