તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટીંબી શાળામાં વિદ્યાર્થિનીના હસ્તે કરાયેલુ ધ્વજવંદન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરાળા બ્યુરો | ઉમરાળા તાલુકાના ટીંબી ગામની માતુશ્રી ગૌરીબેન જેરામભાઇ કાસોદરીયા કન્યા વિદ્યાલયમાં બેટી બચાવો, બેટી પઢાઓના અભિગમ સાથે કુ.ઉર્વશી કુવાડીયાના હસ્તે ધ્વજ વંદન કરાવીને સ્વાતં�ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. મેનેજીંગ ટ્રસ્ટી રામજીભાઇ, નિર્દોષાનંદ હોસ્પિટલના ટ્રસ્ટી જગદીશભાઇ, પરેશભાઇ વિગેરે અગ્રણીઓ સહિત ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ થયા હતા. શાળાના આચાર્ય અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...