કાળુભાર નદી કાંઠાની પુરરક્ષક દિવાલ બની ક્ષતિગ્રસ્ત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરાળાની કાળુભાર નદી કાંઠાની આ તસ્વીર જોઇને તમને લાગશે કે ભારે સરસ વનરાજી ખીલી છે,પરંતુ વાસ્તવિકતા કંઇક જુદી છે..!અહીં દેખાતા ઝાડવા અને ઝાડી-ઝાંખડા�ઓ જમીન ઉપર નહીં બલ્કે દીવાલ ઉપર ઉગી નિકળેલા છે. ગઢની રાંગ તરીકે �ઓળખાતી પુરરક્ષક દિવાલ રાજાશાહી યુગનું સંભારણું છે જેને તંત્રવાહકો જાળવી શકતા નથી.સ્થાનિક ગ્રામ પંચાયતથી લઇને જવાબદાર તંત્ર નિંભરતા છોડીને આ તોતીંગ દીવાલને બચાવી લે એવું લોકો ઇચ્છી રહયાં છે. તસવીર - રણધીરસિંહ ગોહિલ

અન્ય સમાચારો પણ છે...