થાનગઢમાં સીરામીક એસો દ્વારા પોલીસ ટીમનું સન્માન કરાયું

થાન | થાનગઢકમાં સીરામીક એસોસીએશન દ્વારા થાન પોલીસ સ્ટાફ ટીમનું સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:26 AM
થાનગઢમાં સીરામીક એસો દ્વારા પોલીસ ટીમનું સન્માન કરાયું
થાન | થાનગઢકમાં સીરામીક એસોસીએશન દ્વારા થાન પોલીસ સ્ટાફ ટીમનું સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે થાનગઢ ડીવાયએસપી એસ.પી.જાડેજા, પીઆઇ આર.એમ.ઢોલ સહિત પોલીસ સ્ટાફ ટીમનું થાનગઢમાં વેપારીઓને સતાવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા બદલ સન્માન કરાયુ હતું. આ પ્રસંગે થાન સીરામીક એસોસીએશનના સુરેશભાઇ સોમપુરા, કિર્તીભાઇ મારૂ, દીનુભાઇ ભગત, નાનજીભાઇ પટેલ, શાંન્તીલાલ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

X
થાનગઢમાં સીરામીક એસો દ્વારા પોલીસ ટીમનું સન્માન કરાયું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App