તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થાન પાલિકા દ્વારા આઝાદ ચોકમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાન | થાનગઢ નગરપાલિકા દ્વારા શહેરના આઝાદ ચોકમાં 72મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું આયોજન કરાયુ હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિજયભાઇ ભગતના હસ્તે ધ્વજારોહણ કરાતા ઉપસ્થિત તમામ લોકો દ્વારા રાષ્ટ્રગીત સાથે સલામી અપાઇ હતી. આ પ્રસંગે થાનગઢ પાલિકાના સભ્યો અને વિપક્ષના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...