તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થાનમાં સિરામિક ઉધોગકારોનો સંવાદ કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાન | થાનગઢના ઓમી ગૃપ દ્વારા સીરામીક ઉધોગકારોનો સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં સંજયભાઇ રાવલ દ્વારા મંદિના સમયમાં સંયમ જાળવી ઉધોગમાં સારા પરીણામો અને તેજી મંદીના સમયમાં ઉધોગકારોએ કેવી રીતે સફળતા પુર્વક સામનો કરી ઉધોગ ટકાવવો અંગે માહિતી અપાઇ હતી. આ પ્રસંગે સુરેશભાઇ સોમપુરા, દિનુભાઇ ભગત, સુરેશભાઇ નારણીયા, ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...