તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Tankara
  • ટંકારામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગ્રાહક જાગૃતિ બેઠકનું આયોજન કરાયું

ટંકારામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગ્રાહક જાગૃતિ બેઠકનું આયોજન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટંકારા : ટંકારામા સ્ટેટ બેંક ઓફ ઈંન્ડિયાએ ગ્રાહક જાગૃતિ બેઠકનુ આયોજન કર્યું હતુ. જેમા,બેંકિંગ કામકાજો અંગે સમજ આપવામા આવી હતી.તેમજ ઓનલાઈન ટ્રાન્જેકશન અંગે જાગૃતતા દાખવી બેનામી ફોન કોલથી સચેત રહેવા સુચન કરાયુ હતુ. તેમજ લેભાગુ અજાણ્યા ઠગ દ્વારા બેંકના નામે લોભામણી લાલચો આપીને બેંકના ખાતા નંબર કે કોઈ વિગતો માંગે તો લાલચમા આવી જઈને આપવી નહી. બેઠકમા રીજીયન ઓફિસર મીના, સ્થાનિક શાખાના નિતીન ગર્ગ સહિતનાઓએ બેંકના તમામ કામકાજો, વહિવટની પ્રક્રિયાનુ માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...