• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Tankara
  • ટંકારા : રસી, રસીકરણની ગુણવત્તા વિશે માતા પિતાની મૂંઝવણ દુર

ટંકારા : રસી, રસીકરણની ગુણવત્તા વિશે માતા પિતાની મૂંઝવણ દુર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટંકારા : રસી, રસીકરણની ગુણવત્તા વિશે માતા પિતાની મૂંઝવણ દુર કરવા નવી પીપળીમાં પ્રાથમિક શાળામા આરોગ્યતંત્રે વિદ્યાર્થીઓ સાથે વાલીને રૂબેલા રસીની વિસ્તૃત સમજ આપી હતી. આરોગ્યતંત્રના નસીમબેને ગામડામાં રસીકરણનું નામ પડતા ભૂલકાઓ શાળાએ જતા ડરતા હોય છે. રસીનો આવો ડર દુર કરવા માટે સૌ પ્રથમ વાલીઓને સમજ જરૂરી હોવાથી ઓરી રૂબેલા રસીકરણની સમજ આપવા તથા રસીની ગુણવતા માટે વિદ્યાર્થીઓની સાથે માતા-પિતાને રૂબેલાની સંપૂર્ણ સરળ ભાષામાં સમજ આપવા ઉપરાંત ટી.વીના માધ્યમથી વીિડયો પણ શેર કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...