તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Morbi
 • Tankara
 • ટંકારા |ટંકારા તાલુકા પંચાયતે બોલાવેલી કારોબારી બેઠકમા તાલુકાના વિકાસમા પેટાતિજોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટંકારા |ટંકારા તાલુકા પંચાયતે બોલાવેલી કારોબારી બેઠકમા તાલુકાના વિકાસમા પેટાતિજોરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટંકારા |ટંકારા તાલુકા પંચાયતે બોલાવેલી કારોબારી બેઠકમા તાલુકાના વિકાસમા પેટાતિજોરી કચેરી ફાળવવા ઉપરાંત પિવાના પાણીની કાયમી સમસ્યા ઉકેલવા અને બસસ્ટેન્ડની સુવિધા સહિતની અનેક પડતર માગણી કરતા ઠરાવ પસાર કરીને તંત્રને પાઠવ્યા હતા.

તાલુકા પંચાયતના શાસકોએ ભૂપેન્દૃ ગોધાણીની અધ્યક્ષતામા બોલાવાયેલી કારોબારી બેઠકમા તાલુકા મથકે પેટાતિજોરી કચેરી ફાળવવા રાજયસરકાર સમક્ષ માગણી કરતો ઠરાવ પસાર કયોઁ હતો.

ટંકારા તાલુકા પંચાયતે પ્રજા હિતમાં ઠરાવ પસાર કરી સરકારને મોકલ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો