• Gujarati News
  • તાલાલાનાંચીત્રાવડ (ગીર)ના જેન્તીભાઇ મકવાણાની કાજલબેન (ઉ.વ.15)નું એક વર્ષ પહેલા

તાલાલાનાંચીત્રાવડ (ગીર)ના જેન્તીભાઇ મકવાણાની કાજલબેન (ઉ.વ.15)નું એક વર્ષ પહેલા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલાલાનાંચીત્રાવડ (ગીર)ના જેન્તીભાઇ મકવાણાની કાજલબેન (ઉ.વ.15)નું એક વર્ષ પહેલા ઉત્તરપ્રદેશનાં બદાયુ શહેરનો શખ્સ રાજુ રમેશ યાદવ અપહરણ કરી લઇ ગયેલ એક વર્ષથી સગીરાની શોધખોળ માટે પ્રયાસો કરી રહેલ તાલાલા પોલીસને ઉત્તર પ્રદેશનું લોકેશન મળતા તાલાલા પીએસઆઇ વી.એમ.ખુમાણ રાઇટર પીઠરામભાઇ ઇકબાલભાઇ મહીલા પો.કો.ઉષાબેન અખેડ સહિતનો સ્ટાફ ઉત્તર પ્રદેશ પહોંચી ગયેલ અને લોકેશન મુજબ બદાયુ પહોંચતા આરોપીનાં ઘરેથી સગીરા મળી આવેલ પરંતુ આરોપી હાથ લાગ્યો હતો. તાલાલા પોલીસ સગીરાને લઇ તાલાલા આવેલ અને એક વર્ષનાં લાંબા સમય બાદ સગીરાનું પરિવારજનો સાથે મિલન થતા પરિવારજનોની આંખોમાં અશ્રુ ઉમટી પડ્યા હતા. પગલાને લીધે પોલીસની સરાહના થઈ રહી છે.

િચત્રાવડની અપહૃત સગીરા યુપીમાંથી મળી