તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્યમાં33 બેઠકો એવી છે જ્યાં 2012માં હાર-જીતનું માર્જીન 3

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં33 બેઠકો એવી છે જ્યાં 2012માં હાર-જીતનું માર્જીન 3 હજાર મતો કરતા પણ ઓછું છે. જેમાં સોજીત્રા, કલોલ, કાંકરેજ, આણંદ, કડી, ઉમરેઠ, સંખેડા, તાલાલા, લિંબડી, ધારી, સોમનાથ, દેહગામ, છોટા ઉદેપુર, સાવર કુંડલા, ડાંગ, દેડિયાપાડા, બાપુનગર, દરિયાપુર, મોરબી, લાઠી, જામનગર સાઉથ, ગોધરા અને ધોરાજીનો સમાવેશ થાય છે.

કારણ છે કે તમામ 23 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાની તમામ તાકાત હોમી દેવી પડે તેમ છે. 23 બેઠકો બે રીતે રસપ્રદ છે. એક તો 23 પૈકી તેમની પાસે છે તેને સાચવી રાખવી અને સામેના પક્ષ પાસે જે છે તેને છીનવવાનો પ્રયાસ કરવો.

અન્ય સમાચારો પણ છે...