તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલાલાનાં હરીપુર ગામે 10 ફૂટનો અજગર દેખાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાલાલાતાલુકાનાં હરીપુર ગામે મનસુખભાઇ ગોવિંદભાઇનાં ખેતરમાં સાડા દસ ફૂટની લંબાઇનો અજગર આવી ચઢતા ભાલછેલનાં પર્યાવરણ પ્રેમી મહેશ ડાભી, પ્રકાશ ચૌહાણ, સંજય ચૌહાણ, લાલજી દેરડીયાએ ત્યાં દોડી જઇ એક કલાકની જહેમત બાદ અજગરને પકડી વનખાતાને વાકેફ કરી જંગલમાં મૂક્ત કરી દેવાયો હતો. આમ અજગરને પકડી લેવાયો હતો. તસવીર- જીતેન્દ્ર માંડવીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો