તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલાલા સિનીયર સિટીઝનોએ વિશ્વ દિવસની ઉજવણી કરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાલાલાશહેરમાં કાર્યરત જીવન સંધ્યા સીનીયર સીટીજન્સ મંડળ દ્વારા ગત 8 જુલાઇનાં વિશ્વ સીનીયર સીટીજન્સ દિવસની ઉમંગભેર ઉજવણી કરી હતી.

મંડળનાં સર્વે સભ્યો તાલાલાનાં બ્રહ્મેશ્વર મંદીર ખાતે એકત્રીત થયેલ મંદીરનાં પટાંગણમાં બીલ્વવૃક્ષ અને પારીજાતનાં રોપાનું વૃક્ષારોપણ કરેલ બાદ વિશ્વ સીનીયર સીટીજન્સનાં બેનરો જીંદગીને પ્રેમ કરો, સારૂ વિચારીએ, જતુ કરીએ, ઉપયોગી થઇએ, મૃત્યુ બાદ અશ્રુદાન, મન માને તો દેહ દાન જેવા સુત્રો સાથેનાં બેનરો હાથોમાં લઇ મંડળનાં સભ્યો તાલાલા નગરઢનાં પરીભ્રમણમાં નીકળેલ વરસતા ઝરમર વરસાદ વચ્ચે સીનીયર સીટીઝન્સનો ઝીંદગી જીવવા પ્રત્યેનો આનંદ જોઇ તાલાલા નગરનાં લોકો ખુશ થયેલ તાલાલામાં જીવન સંધ્યા સીનયર સીટીઝન્સની દર રવીવારે બપોરે ચાર થી 6 કલાકે મીટીંગ મળે છે. જેમાં શિક્ષીત વડીલો એકઠા થઇ સત્સંગની વાતો, ભજન, કિર્તન કરાવે અને અલ્પાહાર લઇ ઉલ્લાસભર્યા માહોલ અને આનંદ સાથે સમય પસાર કરે છે.

તાલાલામાં વડીલોએ જાગૃતિ રેલી યોજી. બીલ્વ વૃક્ષ, પારી જાતનાં છોડો વાવીયા. તસ્વીર- જીતેન્દ્ર માંડવીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો