તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જશાધાર ગામમાં ખેડુતે અજગરનું રેસ્કયુ કર્યુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલાલાતાલુકાનાં જશાધાર(ગીર) ગામે દસ ફૂટ લાંબો અજગર વાડીમાં ચઢી આ‌વતા ખેડૂતે જાતે રેસ્ક્યુ કરી અજગરને કોથળામાં સલામત રીતે પુરી દીધો હતો અને બાદમાં વનકર્મીને જાણ કરતા તેને સલામત સ્થળે છોડી મુકવામાં આવ્યો હતો.

અંગેની મળતી વિગતો મુજબ તાલાલા તાલુકાનાં જશાધાર (ગીર) ગામે ખેડુત પ્રતાપભાઇ પરમારની વાડીમાં દસ ફુટ લાંબો અજગર આવી જતા ખેડુતે સ્થાનિક વનકર્મીને જાણ કરી અજગરને સલામત રીતે કોથળામાં બંધ કરી વનકર્મી સાથે જંગલ વિસ્તારમાં છોડી મુકેલ. ખેડુતએ નિર્ભયતાથી અજગરનું રેસ્કયુ કરી સલામત છોડી મુકતા ખેડુતની બહાદુરીની પ્રશંસા થઇ રહી છે આમ ખેડૂતે સમય સુચકતા વાપરી હતી.

અન્ય સમાચારો પણ છે...