તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલાલા પાલિકા ભાજપે કબજે કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલાલાનગરપાલિકામાં કોંગ્રેસે સતા પ્રાપ્ત કર્યાનાં પંદર માસનાં ટુંકા શાસનનું આજે પ્રમુખ પદની ચૂંટણીમાં બાળમરણ થતા ભાજપએ તાલાલા પાલિકામાં કોંગ્રેસનાં બે સદસ્યોને ભાજપમાં ભેળવી સત્તા કબજે કરી છે. તાલાલા પાલિકાનાં પ્રમુખપદની ચૂંટણી આજે સવારે પાલિકાના સભાખંડમાં યોજાઈ હતી. 24 સભ્યોમાં 13 સભ્યોએ ભાજપનાં ઉમેદવાર ભુપતભાઇ હીરપરા તરફથી મતદાન કરતા તેમની પ્રમુખ પદે વરણી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...