• Gujarati News
  • તળાજામાં સ્વાતંત્ર્ય દિને ત્રિવિધ કાર્યક્રમો

તળાજામાં સ્વાતંત્ર્ય દિને ત્રિવિધ કાર્યક્રમો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો : આગામી ૬૮માં સ્વાતંત્ર્ય દિનની જિલ્લા ક ાાની ઉજવણી તળાજા ખાતે થશે. આ દિવસે સવારે ૯ કલાકે રામપરા રોડ, રામનગરની બાજુમાં મેદાનમાં જાહેર ઘ્વજ વંદન સમારોહમાં મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા (શિ ાણ અને નાગરિક પુરવઠો) ના હસ્તે સવારે ૯ કલાકે ઘ્વજ ફરકાવી સલામી ઝીલશે. આ પ્રસંગે રાષ્ટ્રગીત, ઘ્વજ પરેડ, મંત્રીનું પ્રવચન તથા વિવિધ સાંસ્કતિક કાર્યક્રમો અને વૃ ાારોપણ યોજાશે.