તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તળાજા બ્યુરો | મૂળ અ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | શહેરનાં દિપકચોક પાસેથી પસાર થતાં આડોડીયાવાસમાં રહેતા આડોડીયા કારુ જેન્તીભાઇ નામનો શખ્સ પોતાના એકટીવા સ્કુટર નં.જી.જે.04.બી.પી.-3567માં વિદેશી દારૂ બોટલ નંગ 12 તથા બીયરનાં ટીન નંગ 72 લઇ નીકળતા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી તેના પાસેથી રૂ.45,800/-નો મુદામાલ કબ્જે કરી તેને બી.ડીવીજન પોલીસને હવાલે કર્યો હતો.


તળાજા બ્યુરો | મૂળ અમીયાળી ગામે રહેતા અને મણાર ગામે દુકાન ચલાવતા ધનશ્યામભાઇ ખોડાભાઇ ધાંધલીયા પોતાની દુકાને બેઠા હતા.તે વખતે સથરા ગામનાં દિલીપ વજેરામ જાની દારૂ પીધેલી હાલતમાં મોટરસાયકલ પર આવી દુકાનદારની મશ્કરી કરતાં તેની ના પાડતા તેણે ઉશ્કેરાઇ જઇ ઘનશ્યામભાઇને ફડાકા ઝીંકી દઇ ધમકી આપ્યાની ફરિયાદ અલંગ મરીન પોલીસમાં નો઼ધાવતા પોલીસે ગૈન્હો નોંધી બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

માઢીયા ગામેથી બે શખ્સો ઝડપાયા

કુંભારવાડાની મહિલાનું દાઝી જતા મોત

મણારનાં દુકાનદારને દારૂડીયાએ મારમાર્યો

વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...