તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિન્દુ મરણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ મરણભાવનગર| ઘોઘાનિવાસી હાલ ભાવનગર ચિમનલાલ વિઠ્ઠલદાસ પારેખના પત્ની રમીલાબેનચીમનલાલ પારેખ (ઉં.વ.68)તા.12/9ને સોમવારે શ્રીજીચરણ પામેલ છે. તે જીગ્નેશભાઇ, પ્રીતીબેન કેતનકુમાર, મનીષાબેન બીપીનકુમાર, છાયાબેન ચિરાગકુમારના માતુશ્રી, દહીસર - મુંબઇ નિવાસી સ્વ.નગીનભાઇ વિઠ્ઠલદાસ પારેખના નાના ભાઇના પત્ની, જયશ્રીબેન, સુરેખાબેન, હરકીશનભાઇ પારેખ, સુર્યકાંત પારેખના ભાભી, પિયર પક્ષે ઘોઘા નિવાસી સ્વ.રમણીકલાલ નારણદાસ સરૈયાની પુત્રી, કીરીટભાઇ સરૈયા, હસમુખભાઇ સરૈયા, રજનીભાઇ સરૈયા, દિનબાળાબેન, ઉર્વશીબેન, નિતાબેનના બેન થાય. તેની બંને પક્ષ તરફથી સાદડી તા.19/9ને સોમવારે બપોરે 4 થી 6 વૃજ વિહાર હોલ, હરજીભાઇ બારૈયાની નર્સરીની બાજુમાં, ઘોઘાસર્કલ, ભાવનગર ખાતે જ્ઞાતીની વાડીમાં રાખેલ છે.ભાવનગર| હરિપરવાળાસ્વ.હિંમતલાલ દેવચંદ સંઘવીના પત્ની મંજુલાબેન(ઉં.વ.85)તા.15/9ને ગુરૂવારે મુંબઇ મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. વિજય, જયંત સંઘવી (BSNL), દીલીપ, ધીરેન, નયનાબેન ભરતકુમાર બુસાના માતુશ્રી, સ્વ.મોહનલાલ, સ્વ.જીવીબેન શામળદાસ દોશી, ગં.સ્વ.ગીરજાબેન વેણીલાલ દોશીના ભાભી, ભાડ વાંકિયા વાળા સ્વ.ભોગીલાલ નરોત્તમદાસ મોદીના બેન, ગં.સ્વ.નયના ઇલા, દક્ષા, નીનાના સાસુ, મિતેષ, ઋચા, હેમાલી, બંદીશ મહેતા, રૂચિ પ્રિયાંક શાહ, કૃતિ, પંક્તિ, સલોની, સુચી, નેત્રાના દાદી થાય. તેની પ્રાર્થના સભા તા.19/9ને સોમવારે સાંજે 4.30 થી 6.30 ઓમ પ્લાઝા, ડોન ચોક, ભાવનગર રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે)બગસરા| આરતીબેન કમલેશભાઇ જોષી (ઉં.વ.36)તે કમલેશભાઇ (કડુ), બાબુભાઇ જોષીના પત્ની, શીવમ કે.જોષીના માતુશ્રી, ઘનશ્યામભાઇ રતીલાલ મહેતા (ભાવનગર)ની દિકરી તા.17/9ને શનિવારે અવસાન થયેલ છે. તેનું બેસણું તા.17/9ને સોમવારે સાંજે 4 થી 6 તેના નિવાસે ગોકુલપરા, સરકારી દવાખાના પાછળ, બગસરા રાખેલ છે.સથરા/ મહુવા | દલપતરાયગોપાલજીભાઇ ઓઝાના પત્ની વનિતાબેન(ઉં.વ.77)તે અંબાશંકભાઇ, કાળુભાઇ(નૈપ)ના નાનાભાઇના પત્નિ, મુકતાબેન(મહુવા), શિવશંકરભાઇ, રેવાશંકરભાઇ, બેચરભાઇ, હરીશંકરભાઇ, ચંદુભાઇના ભાભી, સુરેશભાઇ, ચંદ્રાબેન કિરીટભાઇ, ઉષાબેન નિતિનકુમાર, ઇન્દ્દુબેન ઉમેશકુમાર(તળાજા)ના માતુશ્રી, ચંદ્રાબેનના સાસુ, હિરલ, રાજવીના દાદીમાં, બાલકૃષ્ણભાઇ, ભનુભાઇના કાકી, ભાવેશભાઇ મોટાબા, સ્વ.માધવભાઇ નંદરામભાઇ જોષી (ધોળકા), સ્વ.રેવાશંકરભાઇ, સ્વ.છેલશંકરભાઇ, પ્રાણશંકરભાઇ(કોજળી), અમૃતલાલ(પાલીતાણા), વિજુબેન(ખરેડ), હિરાબેન(મહુવા), પ્રભાબેન કંથારીયાના બહેન તા.18/9ને રવીવારે સ્વર્ગવાસ થયેલ છે. તેમની સંયુક્ત સાદડી તા.22/9ને ગુરૂવારે સવારે 9 થી 6 તથા ઉત્તરક્રિયા 27/9ને મંગળવારે તથા સરવાણી તા.28/9ને બુધવારે લીલીવાડી મહુવા ખાતે રાખેલ છે. લૌકીક પ્રથા બંધ છે.સથરા| સથરાનિવાસી સ્વ.છોટાલાલપરમાણંદભાઇ જાની (ઉં.વ.105)તા.16/9ના રામચરણ પામેલ છે. તે જાની નાગજીભાઇ કરૂણાશંકરભાઇ, જાની લાલજીભાઇ લક્ષ્મીરામભાઇ, સુખદેવભાઇ રામજીભાઇ જાનીના કાકા, જાની મેઘજીભાઇ છોટાલાલ, વેલજીભાઇ છોટાલાલ જાની, માવજીભાઇ છોટાલાલ, ભુપતરાય છોટાલાલ જાની, સ્વ.મથુરભાઇ છોટાલાલ, અનંતરાય છોટાલાલ જાનીના પિતાજી, સમઢીયાળા નિવાસી ઉમિયાશંકર નારણભાઇ પનોત, પાદરી (ગો) સ્વ.પ્રેમજી મણીશંકર ધાંધલીયાના સસરા, તરસરા ગામના સ્વ.કાબાભાઇ રવજીભાઇ, સ્વ.શંભુભાઇ રવજીભાઇ બારૈયાના બનેવી. તેની લૌકિક ક્રિયા તા.19/9 તથા તા.22/9, તા.23/9ના સોમ, ગુરૂ, શુક્રવારે તેમજ બવળીકાણ સથરા ગામે રાખેલ છે.

માખણીયા| માખણીયાનિવાસી નથુભાઇપુર્ણાશંકરભાઇ જાની (ઉં.વ.63)તા.18/9ને રવિવારે અક્ષરવાસી થયેલ છે. તે ભદ્રેશભાઇ નથુભાઇ જાની (આચાર્ય, કે.શા.નં.1, તળાજા), શૈલેષભાઇ એન.જાની (મ.શિ. જાબીડા પ્રા.શાળા, તા.ધ્રોલ), જાગૃત્તિબેન વિજયકુમાર બારૈયા (ભાવનગર), ભારતીબેન ભારદ્વાજકુમાર નાંદવા (રોયલ), રીન્કુબેન હરસુખકુમાર પનોત (દાંત્રડ)ના પિતા, જટાશંકરભાઇ, કનુભાઇ, જીવરામભાઇના મોટાભાઇ, જાની મીઠાભાઇ કેશવજીભાઇના કાકાના દીકરા, જાની માઘવજીભાઇ રેવાશંકર, જાની હરજીભાઇ ગૌરીશંકર, જાની હરગોવિંદભાઇ રઘુરામભાઇના ભત્રીજા, નિલેશભાઇ, રાજદીપભાઇ, ઋત્વીજભાઇ, ચેતનભાઇ, આશિષભાઇના મોટા બાપા, મેહુલ રમેશભાઇ, મિત, ધ્રુવ, જય, મૈત્રી, ગોપીના દાદા, વાવડી નિવાસી પંડ્યા રામજીભાઇ ભગવાનભાઇના જમાઇ, ગીરીશભાઇ, વનમાળીભાઇ, ઘનશ્યામભાઇ, અશોકભાઇ (રોયલ)ના બનેવી, પંડ્યા વિજુબેન પ્રવિણભાઇ (પીપરલા), સ્વ.રતનબેન છગનભાઇ ધાંધલ્યા (દેવલી), પંડ્યા હંસાબેન ગીરીશભાઇ (વાવડી), બારૈયા મનુભાઇ ખાટેશભાઇ (ટીમાણા)ના ભાઇ, સ્વ.રવજીભાઇ પંડ્યા, સ્વ.કાશીરામભાઇ પંડ્યા, ચુનીલાલ વિશ્વનાથ પંડ્યાના ભાણેજ. તેનું લૌકિક તા.19, 22/9 સોમ અને ગુરૂ બળવો ખાખરો સાથે તેમજ સુંવાળા તા.22/9ને ગુરૂવારે રાખેલ છે.

સમઢીયાળા,ત.તળાજા | સ્વ.શંભુભાઇ જેઠાભાઇ બારૈયા (ઉં.વ.85)તા.18/9ને રવિવારે રામચરણ પામેલ છે. તે બારૈયા હરખજીભાઇ, રૂપેશભાઇ (બોરીવલી)ના પિતાશ્રી, બારૈયા ભુરાભાઇ, સ્વ.શાંતિભાઇના મોટા ભાઇ, બારૈયા ભાનુભાઇ, મનુભાઇ, હરેશભાઇ, મહેશભાઇ, સુરેશભાઇના મોટા બાપા, પિનાકભાઇ (પો.કો.ડી.એસ.પી. કચેરી, ભાવનગર), અવનીશભાઇ (એન્જિ. ગેપીએલ, અલંગ), પાર્થ, યશના દાદા, પંડ્યા કુબેરભાઇ મણીશંકરભાઇ નેસવડ, જાળેલા જગદીશભાઇ દુલાભાઇ ચુડી, લાધવા સુરેશભાઇ જટાશંકરભાઇ માખણીયાના સસરા, ખરકડી નિવાસી સ્વ.ધાંધલ્યા દેવજીભાઇ, સ્વ.શામજીભાઇ, સ્વ.હિરજીભાઇ, ધાંધલ્યા લવજીભાઇ (જલારા), નંદલાલભાઇ (નિવૃત્ત શિક્ષક-તગડી-કામીનીયાનગર)ભાવનગરના બનેવી, ધાંધલ્યા મહેન્દ્રભાઇ ભાણજીભાઇ (ભાવનગર)ના મામા થાય. તેનું બેસણું તા.22, 23 ગુરૂ, શુક્ર બે દિવસ સમઢીયાળા મુકામે તેના નિવાસે તેમજ સુંવાળા તા.22/9ને ગુરૂવારે રાખેલ છે. બવળીકાણ સાથે રાખેલ છે.ભાવનગર| જાફરાબાદનિવાસી સ્વ.તારાબેનનટવરલાલ જોષી (ઉં.વ.95)તા.13/9ના કૈલાસવાસી થયેલ છે. તે સ્વ.જન્મશંકર લાલજીભાઇ પંડ્યાના પુત્રી, કીરણબેન બિમલભાઇ પંડ્યાના ફઇ, બગસરા નિવાસી સ્વ.જન્મશંકર લાલજીભાઇ પંડ્યાના પુત્ર, સ્વ.તનસુખભાઇજન્મશંકર પંડ્યા (ઉં.વ.77)તા.15/9ના કૈલાસવાસી થયેલ છે. તે કિરણબેન બિમલભાઇ પંડ્યાના પિતાશ્રી થાય. તેની સાદડી તા.19/9ને સોમવારે સાંજે 4 થી 6 તેના નિવાસે પ્લોટ નં.50/બી, મારૂતીનંદન ટાઉનશીપ હુન્ડાઇ કાર શો રૂમ પાછળ આખલોલ જકાતનાકા, ભાવનગર રાખેલ છે.ભાવનગર| વાવડીહાલ ભાવનગર સ્વ.નટુભામનુભા ગોહિલ તેદીલીપસિંહ નટુભાના પિતાશ્રી, સ્વ.ધીરૂભા મનુભાના મોટા ભાઇ, લાલુભા ધીરૂભા, મહેન્દ્રસિંહ ધીરૂભાના મોટા બાપુ થાય. તેનું બેસણું તા.19/9 સોમવારે લખુભા હોલ, પહેલા માળે સાંજે 4 થી 6 તેમજ ઉત્તરક્રિયા તા.26/9ને સોમવારે રાખેલ છે.

પખારામબાપાના ઉખરલા, તા.ઘોઘા | સ્વ.લાલુભા વનરાજસિંહ ગોહિલ (એસ.સી.,હેડ કોન્સ્ટેબલ, ઉં.વ.65) તા.16/9ને શુક્રવારે અવસાન પામેલ છે. તે મહીપતસિંહ વનરાજસિંહ ગોહિલ, જગદીશસિંહ બળવંતસિંહ, સ્વ.નીરૂભા, પથુભા, હર્રસદસિંહના મોટા ભાઇ, મંગળસિંહ છનુભા, કીરીટસિંહ, ધીરૂભા જમાદાર, વરેતસિંહ, અજયસિંહ, સયલેન્દ્રસિંહ, ઘનુભાના મોટા બાપુના દીકરા, રીદ્ધીરાજસિંહના પિતાશ્રી, ધ્રુરાજસિંહના દાદા, રાજેન્દ્રસિંહ શીવુભા જાડેજાના સસરા થાય. તેની ઉત્તરક્રિયા તા.26/9ને સોમવારે ઉખરલા રાખેલ છે.નાનાઝીંઝાવદર | સ્વ.હંસાબેન ભુપતભાઇ ઘોલેતર (ઉં.વ.50)તા.17/9ના રામચરણ પામેલ છે. તે બનેસંગભાઇ, મહેન્દ્રસિંહના માતુશ્રી, ભીખાભાઇ (કલ્યાણપર), ધીરૂભાઇ (મોટીધરાઇ), ભાવશંગભાઇ (નવાગામ), નટુભાઇ, જુવાનશંગભાઇના નાના ભાઇના પત્ની, મહીપતભાઇ, અજીતસિંહ, પ્રતાપસિંહ, કુલદીપસિંહના કાકીમાં, કરણસિંહ રાઠોડ (વલભીપુર), સુરેશભાઇ પરમાર (મુંડી)ના સાસુમાં, યુગદીપ બનેસંગભાઇના દાદીમાં થાય. ઉત્તરક્રિયા તા.25/9ને રવિવારે નાના ઝીંઝાવદર રાખેલ છે.

ખાંભા| રાણાભાઇ જાદવભાઇ પરમાર (ઉં.વ.65)તા.17/9ને શનિવારે સ્વર્ગવાસ પામેલ છે. તે વિક્રમભાઇ રાણાભાઇ પરમારના પિતાશ્રી, ગેમાભાઇ જાદવભાઇ, સ્વ.રૂપશંગભાઇ જાદવભાઇના નાનાભાઇ, લખમણભાઇ મૂળુભાઇ, હરિભાઇ કાનાભાઇ પરમાર (વરતેજ)ના મોટાભાઇ, જહાભાઇ ગેમાભાઇ, ભાવશંગભાઇ રૂપશંગભાઇના કાકા ,પાદરગઢ નિવાસી ફાવાભાઇ કાબાભાઇ મોરી, અજાભાઇ, ભાવશંગભાઇના બનેવી થાય. તેમનું બેસણું તા.19/9ને સોમવાર,તા.22/9ને ગુરવારે,તા.23/9ને શુક્રવારે તેમના નિવાસ સ્થાને તેમજ ઉત્તરક્રિયા તા.27/9ને મંગળવારે રાખેલ છે.

નવાગામ(કનીવાવ) | જાયબાબેન ભુપતભાઇ નકુમ (ઉં.વ.67)તા.18/9ને રવિવારે રામચરણ પામેલ છે. તે ભૂપતભાઇ રામશંગભાઇ નકુમના પત્ની, અમરશંગભાઇ, લખનસિંહના માતૃશ્રી, સુરશંગભાઇ નકુમના નાનાભાઇના પત્ની, રતનશંગભાઇ દાનશંગભાઇ નકુમ, માનશંગભાઇ, દેહાભાઇના ભાભી, કાળુભાઇ, મનુભાઇ, જોરશંગભાઇના કાકી થાય. તેમની ઉત્તરક્રિયા તા.26/9ને સોમવારે તેમના નિવાસ સ્થાન નવાગામ (કનીવાવ) મુકામે રાખેલ છે.

ભાવનગર| સ્વ.રામસીંગભાઇ લક્ષ્મણભાઇ પરમાર (બાબાભાઇડો.ઘોઘાવાળા સાહેબના કમ્પાઉન્ડર, ઉં.વ.68) તા.15/9ના અવસાન પામેલ છે. તે સ્વ.ભુપતભાઇના મોટા ભાઇ, સ્વ.છનાભાઇ સોલંકી, દેવજીભાઇ સોલંકીના બનેવી, મહેશભાઇ, પ્રકાશભાઇ (રામાપીર પાનવાળા)ના પિતાશ્રી થાય. તેનું બેસણું તા.19/9ને સોમવારે સાંજે 4 થી 6 વ્રજવિહાર હોલ, હરજીભાઇ બારૈયાની બાજુમાં, ઘોઘાસર્કલ, ભાવનગર તેમજ ઉત્તરક્રિયા તા.26/9ના અમારા નિવાસે રાખેલ છે.ભાવનગર| ગારિયાધારનિવાસી સંતોકબેનમોહનભાઇ ગોહિલ (ઉં.વ.85)તા.16/9ને શુક્રવારે સ્વર્ગવાસ પામેલ છે. તે મનસુખભાઇ ગાંડાભાઇ જાદવ, ધીરૂભાઇ ગાંડાભાઇ જાદવના બેન, ભદ્રેશભાઇ મનસુખભાઇ જાદવ, પ્રકાશભાઇ મનસુખભાઇ જાદવ, હિતેશભાઇ ધીરૂભાઇ જાદવ, મયુરભાઇ ધીરૂભાઇ જાદવના ફઇ થાય. પીયર પક્ષનું બેસણું તા.19/9ને સોમવારે સાંજે 4 થી 6 રજપુત જ્ઞાતીની વાડી વિભાગ-1 (નીચે) ગર્વમેન્ટ કવાર્ટર સામે, નવાપરા, ભાવનગર રાખેલ છે.ભાવનગર| સ્વ.રતીલાલહરીભાઇ સામૈયાના પત્ની ગં.સ્વ.નિર્મળાબેનરતીલાલ સામૈયા (ઉં.વ.95)તા.17/9ના શ્રીજીચરણ પામેલ છે. તે જીતેન્દ્રકુમાર રતીલાલ સામૈયા, લીલાબેન રમણીકલાલ તન્ના, ગં.સ્વ.જયશ્રીબેન જીતેન્દ્રકુમાર ઉનડકટ, ગં.સ્વ.સરલાબેન અજયભાઇ ઠક્કર, ભાનુબેન મહેશકુમાર ઠકરાર (યુએસ), કોકીલાબેન કુમારભાઇ ગણાત્રા, અમીતાબેન પંકજકુમાર ચંદારાણાના માતુશ્રી, ભારતીબેન જીતેન્દ્રભાઇ સામૈયાના સાસુમાં, હેતલ જીજ્ઞેશકુમાર ખંઘેડીયા, આશિષ જીતેન્દ્રભાઇ સામૈયા, સંદીપ જીતેન્દ્રભાઇ સામૈયાના દાદીમાં, સ્વ.કાંતિલાલ જગજીવન ગણાત્રા, ઇન્દુલાલ જગજીવન ગણાત્રા, રસીકલાલ જગજીવન ગણાત્રા જામનગરવાળાના બેન થાય. તેનું બેસણું સાંજે 4 થી 5.30 તા.19/9ના લોહાણા મહાજન વાડી, ખારગેટ, ભાવનગર રાખેલ છે. પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.ઘાંઘળી| જહાભાઇ નોંઘાભાઇ સાટિયા તા.16/9નેશુક્રવારે રામચરણ પામેલ છે. તે પરેશભાઇ જહાભાઇના પિતાશ્રી, જબરાભાઇ નોંઘાભાઇના નાનાભાઇ, ઘનાભાઇ ખોડાભાઇ (વડિયા)ના જમાઇ, ખેતાભાઇ વશરામભાઇના મામાના દીકરા થાય. તેમની ઉત્તરક્રિયા તા.26/9/2016ને સોમવારે દિવસના રાખેલ છે.કળસાર| સ્વ.પરમાર હરીભાઇ નાથાભાઇ (ઉં.વ.88)તે પરમાર ઝવેરભાઇ, ઓઘડભાઇ શેઠના પિતાશ્રી, ગીરધરભાઇ, ઘનશ્યામભાઇના દાદા, પરમાર ભગવાનભાઇ, સ્વ.મોહનભાઇ ઉકડભાઇના કાકા તા.18/9ને રવિવારે રામચરણ પામેલ છે. તેની ઉત્તરક્રિયા તા.29/9ને ગુરૂવારે વાડીએ, કળસાર, તા.મહુવા રાખેલ છે.

રૂવાગામ| મકવાણા અજયભાઇ ભીમાભાઇ (ઉં.વ.16)તે ભીમાભાઇ મકાભાઇના પુત્ર, મેઘજીભાઇ મકાભાઇના નાના ભાઇના દિકરા, બુધાભાઇ રવજીભાઇ, ડાયાભાઇ ખોડાભાઇના પૌત્ર, શંભુભાઇ મકાભાઇના ભત્રીજા, નયનભાઇ મેઘજીભાઇ, વિજયભાઇ ભીમાભાઇના નાના ભાઇ તા.17/9ને શનિવારે રામચરણ પામેલ છે. તેના સુંવાળા તથા શોક ભાગવાની વિધી તા.19/9ને સોમવારે તેના નિવાસે રૂવા રાખેલ છે.

ભાવનગર| ભાવનગરનિવાસી સ્વ.શાંતિભાઇબચુભાઇ ચૌહાણ (ઉં.વ.55)તા.17/9ના રામચરણ પામેલ છે. તે ભરતભાઇ શાંતિભાઇ, હર્ષાબેન, પુનમબેનના પિતા, સ્વ.રસીકભાઇ બચુભાઇ ચૌહાણ, સ્વ.કાંતિભાઇ બચુભાઇ ચૌહાણ, સ્વ.સુરેશભાઇ બચુભાઇ ચૌહાણ, ભાગુબેન નાગજીભાઇના ભાઇ થાય. તેના સુંવાળા તા.19/9ને સવારે 9 કલાકે તથા બેસણું સાંજે 4 કલાકે તેના નિવાસે પ્લોટ નં.50/એ, શંકર ભગવાનના મંદિરની બાજુનો ખાંચો, સુભાષનગર, ભાવનગર રાખેલ છે.

બિલડી/મહુવા| બાંભણિયા મોતીબેન હરિભાઇ (ઉં.વ.95)તા.18/9ને રવિવારે રામચરણ પામેલ છે. તે સુખાભાઇ, નરશીભાઇ, રવજીભાઇ, રામજીભાઇ, વિનુભાઇના માતુશ્રી, રૂડાભાઇ બીજલભાઇ બાંભણિયાના ભાભી, બચુભાઇ, વેલાભાઇ, બેચરભાઇ, ગણેશભાઇ, બાબુભાઇના કાકી, ભીખાભાઇ નથુભાઇ ચૌહાણ (આદસંગ), રણછોડભાઇ નથુભાઇ ચૌહાણ (હાલ સુરત)ના બેન. તેનું બેસણું તા.22/9ને ગુરૂવારે તેમજ ઉત્તરક્રિયા તા.28/9ને બુધવારે મહુવા બાયપાસ રોડ, રેલ્વે ફાટક પાસે, નિરદનગરમાં તેના નિવાસે રાખેલ છે.સિહોર| ચંદુભાઇ લાલજીભાઇ પ્રબતાણી (ઉં.વ.64)તા.16/9ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે ગૌતમભાઇ જોરશંગભાઇ પ્રબતાણી, કિરીટભાઇ જોરશંગભાઇ પ્રબતાણીના દાદાના દીકરાભાઇ, જસવંતરાય શાંતિલાલ મલુકાના સાળા, અજયભાઇ જસવંતરાય મલુકાના મામા થાય. તેમની સંયુકત સાદડી તા.19/9ને સોમવારે સાંજે 4થી 6, ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી,દવે શેરી, સિહોર ખાતે રાખેલ છે.

ભાવનગર|પાલિતાણા નિવાસીહાલ ચંદુલાલલાલજીભાઇ બારોટ (ઉં.વ.64,નિવૃત્ત એસ.ટી. તળાજા ડેપો) તે નટવરલાલ લાલજીભાઇ, ધીરૂભાઇ મોહનભાઇ બારોટના નાના ભાઇ, મુકુન્દભાઇ લાલજીભાઇ, શાંતિલાલ, જયસુખભાઇ માનસંગ પ્રબતાણી, મહેશભાઇ બચુભાઇ બારોટના મોટા ભાઇ, જીગ્નેશ, વિરેન્દ્ર ચંદુલાલ બારોટ ઝરણાબેન બટુકરાય રાણા (નાના ઉમરડા)ના પીતાશ્રી, વિમલ બારોટ, અમીત મુકુન્દભાઇ બારોટ, પ્રિતીબેન કૌશિકકુમાર રાવના મોટા બાપુ, નગીનભાઇ, મુકુન્દભાઇ, તનસુખભાઇ ગુલાબસંગ સિલ્હરના મામાના દિકરા, ધર્મેન્દ્ર, રાજુભાઇ વૃજલાલ રાવના મામા તા.16/9ને શુક્રવારે પ્રભુશરણ પામેલ છે. તેની સાદડી તા.19/9ને સોમવારે તેના નિવાસે પ્લોટ નં.142, શ્રીનાથજીનગર, વિભાગ-2, સીતારામ ચોક પાસે, ભરતનગર ખાતે સાંજે 4 થી 6 રાખેલ છે.ભાવનગર| વિનુભાઇમોહનભાઇ મકવાણા પુત્ર કૌશલભાઇ(ફરિયાદકા,ઉં.વ.18)તા.17/9ને શનિવારે રામચરણ પામેલ છે. તે ભાવેશભાઇ મોહનભાઇ મકવાણા રામજીભાઇ છગનભાઇ મકવાણા ધનજીભાઇ જેરામભાઇ મકવાણા નંદલાલભાઇ ભીખાભાઇના નાના ભાઇના દીકરા, છગનભાઇ લાખાભાઇ બીજલભાઇ ભાણાભાઇ વજુભાઇ લાખાભાઇના ભાઇ મોહનભાઇ લાખાભાઇના દીકરાના દીકરા સંજયભાઇ વજુભાઇ વેલજીભાઇ બીજલભાઇના ભત્રીજા વિપુલભાઇ રામજીભાઇ નરેશભાઇ આકાશભાઇ વિશાલભાઇના ભાઇ જગદીશભાઇ બાબુભાઇ મુંજપરા મકવાણા ટીકેશભાઇ બાબુભાઇ મુંજપરા મકવાણા ચાવડીગેટ તેમજ જેન્તીભાઇ બચુભાઇ મુકેશભાઇ સીણાભાઇ હા.ભરતનગરના ભાણેજ થાય. તેનું ઉત્તરકારજ તા.23/9ને શુક્રવારે અમારા નિવાસે ફરિયાદકા નવા પ્લોટ ઇન્દિરાનગર રાખેલ છે.ભાવનગર| સ્વ.રમણીકલાલહરગોવિંદદાસ ગોહેલના પત્ની તારાબેનતા.16/9નેશુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. તે નટવરલાલ, ધીરજલાલ, હસુભાઇના ભાભી, હિતેષભાઇ (કેલી), નિરૂબેન, ઉર્મિલાબેન, નીતાબેન (શિક્ષક એમ.જે.જમોલ હાઇસ્કુલ), લીનાબેન, ફાલ્ગુનીબેનના માતુશ્રી, દર્શન, તરંગના દાદી, નેહાબેન હિતેષભાઇ ગોહેલ, અશોકકુમાર વાઘેલા, નલિનકુમાર દેસાઇ, પિયુષકુમાર ઘોઘારી, મનોજકુમારના સાસુ, હરિલાલ દુર્લભજીભાઇ માંડળીયા- જામનગરવાળાના પુત્રી, ગજેન્દ્રભાઇ પરમાણંદભાઇ વાઘેલાના બેન. તેની સાદડી તા.19/9ને સોમવારે દેસાઇ સઇ સુથાર જ્ઞાતી, મતવા ચોક, ભાવનગર સાંજે 4 થી 6 તેમજ મોસાળ પક્ષની સાદડી સાથે રાખેલ છે.સોનગઢ| પુષ્પાબેનમુલચંદભાઇ દુબેના પુત્ર શ્યામભાઇમુલચંદભાઇ દુબે (ઉં.વ.30)તા.17/9ને શનિવારે વાહેગુરુ ચરણ પામેલ છે. તે પોપટમલ જેઠાનંદ દુબેના પૌત્ર, લક્ષ્મીચંદ, રાજુભાઇ, મનોજભાઇના ભત્રીજા, ઉમેશ મુલચંદ દુબેના મોટાભાઇ થાય. તેમનું ભાઇઓ તથા બહેનોનું સંયુકત બેસણું (પગડી) તા.19/9ને સોમવારે સાંજે 5:30 કલાકે તળપદા કોળી જ્ઞાતિની વાડી,પાલિતાણા ચોકડી પાસે,સોનગઢ મુકામે રાખેલ છે.ભાવનગર| ભાવનગરનિવાસી કાકુભાઇ જગજીવનદાસ પિત્રોડાના પત્ની મંજુલાબેન(ઉં.વ.62)તા.18/9ને રવિવારે રામચરણ પામેલ છે. તે હિરણ એન્જિનીયરીંગ વર્કસ કમલેશભાઇ મનોજભાઇ હિરેનભાઇ, કાર્તિકભાઇના માતુશ્રી, હંસાબેન બટુકભાઇ હરસોરા (ભંડારીયા), રીટાબેન પ્રવિણકુમાર ડોડીયા (રાજકોટ)ના ભાભી, સ્વ.કાંતિભાઇ (કનુભાઇ), નથુભાઇ પિત્રોડા, સ્વ.નરશીભાઇ, સ્વ.મનસુખભાઇના કાકાના દીકરાના પત્ની, પિત્રોડા એન્જી.વર્કસ કિરણભાઇ બાલવી મીકેનીકલ રાજેશભાઇના કાકી, સ્વ.ખીમજીભાઇ ભવાનભાઇ મકવાણાના દીકરી, સ્વ.ઇશ્વરભાઇ, મહેશભાઇ, સ્વ.રમેશભાઇના બેન, કીશોરભાઇ, પ્રફુલભાઇ, આશિષભાઇ, ચિંતનભાઇના ફઇ થાય. બંને પક્ષનું બેસણું તા.19/9 સોમવારે લુહારવાડી, અલકા ટોકિજ પાસે, સાંજે 4 થી 6 રાખેલ છે.ભાવનગર| સમઢીયાળા(મુલાણી) હાલ(સાધી) નિવાસી વાજાગોરધનભાઇ ભગવાનભાઇ (ઉં.વ.103)તા.16/9ને શુક્રવારે રામચરણ પામ્યા છે. તે વાજા ડાયાભાઇ ગોરધનભાઇ છાપાવાળા (ભાવનગર), વાજા નવનીતભાઇ ગોરધનભાઇ (સાધી), વાજા દીનેશભાઇ ગોરધનભાઇ (સાધી), પરમાર લીલાબેન જયંતિલાલના પિતાજી, વાજા સ્વ.વાલજીભાઇ વિરજીભાઇ, વાજા સ્વ.કરશનભાઇ વિરજીભાઇ, વાજા ધનજીભાઇ ઝવેરભાઇ, વાજા મનુભાઇ ઝવેરભાઇ, વાજા વલ્લભભાઇ ઝવેરભાઇ, વાજા લલ્લુભાઇ વિરજીભાઇ, વાજા મધુભાઇ વિરજીભાઇના કાકા, વાજા રાજુભાઇ ડાયાભાઇ, વાજા સ્વ.ભદ્રેશભાઇ ડાયાભાઇ, વાજા ચંદ્રેશભાઇ ડાયાભાઇ, વાજા વિશાલભાઇ નવનીતભાઇ, વાજા અંકિતભાઇ નવનતભાઇ, વાજા રોહનભાઇ નવનીતભાઇના દાદા, વાજા કીશનભાઇ ભદ્રેશભાઇ, વાજા શુભમભાઇ રાજુભાઇ, વાજા દર્શનભાઇ ચંદ્રેશભાઇ,વાજા અર્જુનભાઇ ભાવેશભાઇ, વાજા શ્લોક વિશાલના મોટા દાદા થાય. તેનું બેસણું તા.19/9ને સોમવારે કાળાનાળા જ્ઞાતીની વાડીએ 4.30 થી 6.30 રાખેલ છે.આમળા,તા.તળાજા | આમળાનિવાસી જડીબેનમગનભાઇ જાદવ (ઉં.વ.90)તા.18/9ના રામચરણ પામેલ છે. તે સ્વ.બાબુભાઇ મગનભાઇ, સ્વ.ધનજીભાઇ મગનભાઇ, વિક્રમભાઇ મગનભાઇ, રમેશભાઇ મગનભાઇના માતુશ્રી, પ્રતાપભાઇ બાબુભાઇ, કરણભાઇ ધનાભાઇ, મથુરભાઇ રામજીભાઇ, પ્રવિણભાઇ, ધીરાભાઇના મોટાબા, લાલજીભાઇ બેચરભાઇ ખોરાશીયા (ભાદાવાળ), વલ્લભભાઇ, મથુરભાઇના ફઇબા થાય. તેનું ઉત્તરકારજ તા.28/9ને બુધવારે આમળા મુકામે દીવસના રાખેલ છે.

ભાવનગર| સરવૈયા શાન્તીભાઇ કાનજીભાઇ (ઉં.વ.45)તા.18/9ને રવિવારે રામચરણ પામેલ છે. તે જેન્તીભાઇ કાનજીભાઇ સરવૈયાના મોટા ભાઇ, (સોડવદરાવાળા) રામજીભાઇ, સ્વ.વશરામભાઇ, આતુભાઇ, બાલાભાઇ, (નવાગામવાળા) બીજલભાઇ જીવાભાઇના કાકાના દીકરા ભાઇ, (ભાવનગર) બટુકભાઇ વિઠ્ઠલભાઇના કાકા, સ્વ.રાજુભાઇ ગોરધનભાઇ (સનેસ)ના સાળા, પ્રવિણભાઇ નારણભાઇ (લંગાળીયા) (રતનપર)ના સાળા, છગનભાઇ ભાણજીભાઇ સોલંકી (કડીયાળી)ના સાળા, મુકેશકુમાર ભીખાભાઇ ભેડા (નેસવડ મહુવા)ના સસરા થાય. તેની ઉત્તરક્રિયા તા.22/ને ગુરૂવારે બોરતળાવ, મફતનગર, ગણેશ-2ની બાજુમાં, ભગવતી ચોક, ઇશ્વરનગર.

જૈનમરણભાવનગર| હસમુખભાઇ દામોદરદાસ ભાવસાર (લીંબડીયા,ઉં.વ.66) તા.16ને શુક્રવારે નવકાર મંત્રનું સ્મરણ કરતા અરીહંત શરણ પામેલ છે. તે શોભનાબેનના પતિ, સ્વ.મનસુખભાઇ, પ્રવિણભાઇ, સ્વ.જયસુખભાઇ, હીરાબેન ચુનીલાલ ખાટસુરીયા, સ્વ.મુક્તાબેન નટવરલાલ હળવદીયા, મૃદુલાબેન ભાસ્કરભાઇ સોમાણીના ભાઇ, પરેશભાઇ, અંકીતાબેન પારસકુમાર ભાવસાર (અમદાવાદ)ના પિતા, રમેશભાઇ પોપટલાલ ભાવસારના વેવાઇ, અશોકભાઇ મોતીલાલ ભાવસાર (રાવેર)ના બનેવી થાય. બંને પક્ષની સાદડી તા.19/9ને સોમવારે સાંજે 4 થી 6 ઓઘડ રામજીની વાડી, વડવા, પાનવાડી રાખેલ છે.ભાવનગર| વડીયાનિવાસી હાલ ભાવનગર સંઘવીમહીપતરાય પ્રેમચંદભાઇ (ઉં.વ.75)તા.15/9ના અવસાન પામેલ છે. તેની પ્રાર્થના તા.19/9 સોમવારે લુવાણા વિદ્યાર્થી ભુવન, પીલગાર્ડન પાસે, ભાવનગર સવારે 9 થી 11 રાખેલ છે.ભાવનગર| મુળગોંડલ નિવાસી હાલ ભાવનગર સ્વ.નરોત્તમદાસ જશવીર કોઠારીના પુત્ર નવિનચંદ્ર (ESI)ના પત્ની શિલાબેનતેસ્વ.અરવિંદભાઇ, સ્વ.મધુકાંતભાઇ, મનસુખભાઇ, વનિતાબેન કાંતિલાલ ટોળીયા, ઉષાબેન હસમુખરાય મહેતા, ગીતાબેન જગદીશચંદ્ર પારેખના ભાઇના પત્ની, ભાવિનના માતુશ્રી, ભક્તિ (મીરા)ના સાસુ, કાર્તિકના દાદીમાં તા.16/9ના અરીહંતશરણ પામેલ છે. તેનું બેસણું સોમવાર તા.19/9ના સવારે 9.30 થી 11 રાજગોર જ્ઞાતીની વાડી, હલુરીયા ચોક, ભાવનગર રાખેલ છે.ભાવનગર| સ્વ.બાબુલાલઝવેરચંદ ઝવેરીના પુત્ર ચંદ્રકાંતભાઇ(ઉં.વ.80,નિવૃત્ત ઇન્કમટેક્સ સુ.વાઇઝર) તા.18/9ના નવકાર મંત્રનું સ્મરણ કરતા અવસાન થયેલ છે. તે ચંદ્રાબેનના પતિ, સ્વ.કીશોરભાઇ, ઇન્દ્રવદનભાઇ ઝવેરી, મીનાબેન મહેન્દ્રકુમાર કામદાર, જીજ્ઞાબેન પ્રવિણકુમાર શાહના મોટા ભાઇ, આશિષભાઇ (રત્નદીપ કેટર્સ), રાજીવભાઇ (ભાવ.નાગરીક બેંક), ચીરાગભાઇ (રત્નદીપ પ્રોવિ.)ના પિતાશ્રી, કાજલબેન, નીશાબેન (સેંટમેરી સ્કુલ), મનીષાબેનના સસરા, અર્ચત, હેત્વી, નિહાર, ધ્રુવી, ધાર્મિક, આગમના દાદા, મોસાળ પક્ષે સ્વ.ચંદુલાલ જીવણલાલ શાહ, શ્વસુર પક્ષે સ્વ.હઠીચંદ હરીચંદ શેઠ (પાલિતાણા)ના જમાઇ, વેવાઇ પક્ષે સ્વ.છોટાલાલ નાગજીભાઇ ગાંધી (દિહોર), મહેન્દ્રકુમાર સવાઇલાલ શાહ, રજનીકાંત દલીચંદ ઠાકરશી શાહની સંયુકત સાદડી તા.19/9ને સવારે 9 થી 11, લોકાગચ્છ જૈન સંઘની વાડી, ભીડભંજન મહાદેવ પાસે, ભાઇઓ - બહેનોની સાથે રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...