• Gujarati News
  • ભાિવકોએ કર્યુ કથાનું રસપાન

ભાિવકોએ કર્યુ કથાનું રસપાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાિવકોએ કર્યુ કથાનું રસપાન
તળાજા તાલુકાના કુંઢેલી ગામે તાજેતરમાં રામકથા પારાયણની પૂર્ણાહુતિ થઇ હતી. ભાદરવા માસના પ્રારંભે ગામ સમસ્તજનો દ્વારા સંગીતમય રામચરિત માનસ ગાથાનું દિવ્ય આયોજન થયું હતું. રામદેપીર મિત્ર મંડળ દ્વારા થયેલા ધાર્મિ‌ક આયોજનમાં સર્વ ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. વ્યાસયાદી પરથી કુંઢેલીના યુવા કથાકાર પંકજભાઇ જોષી દ્વારા કથા રસપાન કરાવવામાં આવ્યું હતું.