• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Talaja
  • બોટાદ બ્યુરો |અલગ સોસીયા યાર્ડના પ્લોટ નં.130માં ભંગાણ માટે આવેલ

બોટાદ બ્યુરો |અલગ સોસીયા યાર્ડના પ્લોટ નં.130માં ભંગાણ માટે આવેલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ બ્યુરો |અલગ સોસીયા યાર્ડના પ્લોટ નં.130માં ભંગાણ માટે આવેલ શીપના સ્ટોર રૂમ તથા એન્જીન રૂમમાં રખાયેલ તાંબા - પિતળના વાલ, પાઇપ તથા સ્વીચનો કુલ 500 કિલો ભંગાર રૂા.15000ની કિંમતનો ગત તા.12/9ના કોઇ ચોરી કરી નાસી ગયા હોવાની ફરિયાદ અલંગ મરીન પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ચોરીનો ગુન્હો નોંધી નાસી છુટેલા અજાણ્યા શખ્સની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

અલંગમાં શિપના ભંગારની ચોરી

અન્ય સમાચારો પણ છે...