તળાજા કેળવણી મંડળની સિધ્ધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજાનાં શિક્ષણ જગતમાં 52 વર્ષ માં સફળ પ્રવેશ પામતા તળાજા કેળવણી મંડળ માં કન્યા કેળવણી થી કોલેજ કક્ષા સુધી અમુલ્ય યોગદાન આપી પ્રમુખ ચેતનસિંહ ટી. વાળા શિક્ષણને સેવાનું માધ્યમ બનાવેલ છે. તેઓએ મંડળનો કાર્યભાર સંભાળ્યાપછી સતત પરિશ્રમ, ખંત, અને પ્રબળ નિર્ણય શકિતથી ગર્લ્સસ્કૂલ, કોલેજ, અને ઉચ્ચતર માધ્ય.શાળાનાં અધતન સંકુલનું નિર્માણ કરાવેલ છે. મંડળનાં કપરા આર્થિક સંજોગોમાં પણ પોતાનાં પ્રભાવથી દાતાઓને પ્રેરિત કરી દાનની સરવાણી વહાવીને કેળવણીની જયોત ઝળહળતી રાખી છે.

ચેતનસિંહ ટી. વાળા

અન્ય સમાચારો પણ છે...